1992-05-06
1992-05-06
1992-05-06
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15853
કરવો કોનો, કેમ ને ક્યારે, ભરોસો જીવનમાં, જલદી ના એ તો સમજાય

વારેઘડીએ ફરતાને ફરતા રહે વાતમાં, ભરોસો એનો, જીવનમાં કેમ કરીને રખાય
લોભ લાલચમાં તણાતા ના વાર લાગે જેને, ભરોસો જીવનમાં એનો કેમ કરીને થાય
વેરની આગ ભડકી ગઈ જ્યાં હૈયે, બન્યા વેરી એ જ્યાં, કેમ કરીને ભરોસો એનો થાય
દુર્ગૂણોના દૂષણોમાં નિત્ય ડૂબ્યા રહે, એનો ભરોસો કરવો મુશ્કેલ બની જાય
હમણાં બોલે ને હમણાં ભૂલે, એના શબ્દો પર ભરોસો કેમ કરીને થાય
કૂડકપટ ભર્યા છે ભારોભાર જેના હૈયે, દૂર રહેવું જીવનમાં એનાથી તો સદાય
મીઠી છૂરીએ મારી નાંખે, વીંધી નાંખે શબ્દે, ભરોસો એનો જીવનમાં કેટલો કરાય
જેની નજરમાં સદા જ્યાં મારા વસે છે, તારું એ જીવનમાં ના કાંઈ ઉકાળી જાય
વાતે વાતે જે ખોટું લગાડે, બદલા લેવામાં રહે શૂરા, મૂકી ભરોસો ભીંત ના ભુલાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
karavō kōnō, kēma nē kyārē, bharōsō jīvanamāṁ, jaladī nā ē tō samajāya
vārēghaḍīē pharatānē pharatā rahē vātamāṁ, bharōsō ēnō, jīvanamāṁ kēma karīnē rakhāya
lōbha lālacamāṁ taṇātā nā vāra lāgē jēnē, bharōsō jīvanamāṁ ēnō kēma karīnē thāya
vēranī āga bhaḍakī gaī jyāṁ haiyē, banyā vērī ē jyāṁ, kēma karīnē bharōsō ēnō thāya
durgūṇōnā dūṣaṇōmāṁ nitya ḍūbyā rahē, ēnō bharōsō karavō muśkēla banī jāya
hamaṇāṁ bōlē nē hamaṇāṁ bhūlē, ēnā śabdō para bharōsō kēma karīnē thāya
kūḍakapaṭa bharyā chē bhārōbhāra jēnā haiyē, dūra rahēvuṁ jīvanamāṁ ēnāthī tō sadāya
mīṭhī chūrīē mārī nāṁkhē, vīṁdhī nāṁkhē śabdē, bharōsō ēnō jīvanamāṁ kēṭalō karāya
jēnī najaramāṁ sadā jyāṁ mārā vasē chē, tāruṁ ē jīvanamāṁ nā kāṁī ukālī jāya
vātē vātē jē khōṭuṁ lagāḍē, badalā lēvāmāṁ rahē śūrā, mūkī bharōsō bhīṁta nā bhulāya
|