1992-05-29
1992-05-29
1992-05-29
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15903
લાગે ના દુઃખ તો જીવનમાં એકસરખું, મતિએ મતિએ દુઃખ તો જુદાં હોય

ઠંડું કે ગરમ, પાણી તો જીવનમાં, સહુને જુદું જુદું ઠંડું કે ગરમ લાગતું હોય
પ્રેમની અપેક્ષા છે સહુની તો જુદી, ના એક જાત જીવનમાં એમાં તો હોય
દૃષ્ટિએ દૃષ્ટિએ ભેદ તો રહેવાના, ના એક જ દૃષ્ટિ તો સહુની હોય
બુદ્ધિએ બુદ્ધિએ સહુ જુદું માપવાના, બુદ્ધિના માપ સહુના તો જુદા હોય
વૃત્તિએ વૃત્તિએ સહુ જુદું નાચવાના, વૃત્તિના નાચ સહુના જુદા જુદા હોય
સરખાપણું લાગે ભલે જીવનમાં, ક્યાંય ને ક્યાંક સહુ તો જુદા હોય
પ્રભુના નામમાં ના સંમત સહુ થાતા, જુદા જુદા ત્યાં પણ હોય
કર્મે કર્મે પડતાં રહે સહુ જુદા, સહુના કર્મો તો જુદા જુદા હોય
સ્વાર્થમાં રહ્યાં છે સહુ તો ડૂબ્યાં, જીવનમાં સ્વાર્થમાં સહુ એકસરખા હોય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
lāgē nā duḥkha tō jīvanamāṁ ēkasarakhuṁ, matiē matiē duḥkha tō judāṁ hōya
ṭhaṁḍuṁ kē garama, pāṇī tō jīvanamāṁ, sahunē juduṁ juduṁ ṭhaṁḍuṁ kē garama lāgatuṁ hōya
prēmanī apēkṣā chē sahunī tō judī, nā ēka jāta jīvanamāṁ ēmāṁ tō hōya
dr̥ṣṭiē dr̥ṣṭiē bhēda tō rahēvānā, nā ēka ja dr̥ṣṭi tō sahunī hōya
buddhiē buddhiē sahu juduṁ māpavānā, buddhinā māpa sahunā tō judā hōya
vr̥ttiē vr̥ttiē sahu juduṁ nācavānā, vr̥ttinā nāca sahunā judā judā hōya
sarakhāpaṇuṁ lāgē bhalē jīvanamāṁ, kyāṁya nē kyāṁka sahu tō judā hōya
prabhunā nāmamāṁ nā saṁmata sahu thātā, judā judā tyāṁ paṇa hōya
karmē karmē paḍatāṁ rahē sahu judā, sahunā karmō tō judā judā hōya
svārthamāṁ rahyāṁ chē sahu tō ḍūbyāṁ, jīvanamāṁ svārthamāṁ sahu ēkasarakhā hōya
|
|