1984-11-15
1984-11-15
1984-11-15
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1591
ન આદિ અંત તારો, સર્વ વિચારોમાં પણ રહેનારો
ન આદિ અંત તારો, સર્વ વિચારોમાં પણ રહેનારો
છે શક્તિનો સ્રોત તું, દેહ બંધનથી કાં બંધાયો
આનંદ સ્વરૂપ છે તારું, દુઃખથી કાં તું પીડાયો
શક્તિ સ્વરૂપ છે તારું, નાશવંત ચીજોમાં કાં મોહાયો
અન્ય કંઈ તુજ સિવાય નથી, ડર તને શાનો લાગ્યો
પ્રકાશ ને અંધકારમાં વાસ તારો, તું તુજથી છે છુપાયો
સર્વ સ્વરૂપમાં તું વ્યાપ્યો, અલગતામાં કાં તું ફસાણો
જડ-ચેતન સ્વરૂપમાં તું વિસ્તર્યો, તારી સૃષ્ટિમાં તું અટવાયો
મૌન સ્વરૂપ છે તારું, છતાં વાણીથી તું વરતાયો
અણુ-અણુમાં વસીને, તારી સૃષ્ટિથી કેમ તું ભરમાયો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
ન આદિ અંત તારો, સર્વ વિચારોમાં પણ રહેનારો
છે શક્તિનો સ્રોત તું, દેહ બંધનથી કાં બંધાયો
આનંદ સ્વરૂપ છે તારું, દુઃખથી કાં તું પીડાયો
શક્તિ સ્વરૂપ છે તારું, નાશવંત ચીજોમાં કાં મોહાયો
અન્ય કંઈ તુજ સિવાય નથી, ડર તને શાનો લાગ્યો
પ્રકાશ ને અંધકારમાં વાસ તારો, તું તુજથી છે છુપાયો
સર્વ સ્વરૂપમાં તું વ્યાપ્યો, અલગતામાં કાં તું ફસાણો
જડ-ચેતન સ્વરૂપમાં તું વિસ્તર્યો, તારી સૃષ્ટિમાં તું અટવાયો
મૌન સ્વરૂપ છે તારું, છતાં વાણીથી તું વરતાયો
અણુ-અણુમાં વસીને, તારી સૃષ્ટિથી કેમ તું ભરમાયો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
na ādi aṁta tārō, sarva vicārōmāṁ paṇa rahēnārō
chē śaktinō srōta tuṁ, dēha baṁdhanathī kāṁ baṁdhāyō
ānaṁda svarūpa chē tāruṁ, duḥkhathī kāṁ tuṁ pīḍāyō
śakti svarūpa chē tāruṁ, nāśavaṁta cījōmāṁ kāṁ mōhāyō
anya kaṁī tuja sivāya nathī, ḍara tanē śānō lāgyō
prakāśa nē aṁdhakāramāṁ vāsa tārō, tuṁ tujathī chē chupāyō
sarva svarūpamāṁ tuṁ vyāpyō, alagatāmāṁ kāṁ tuṁ phasāṇō
jaḍa-cētana svarūpamāṁ tuṁ vistaryō, tārī sr̥ṣṭimāṁ tuṁ aṭavāyō
mauna svarūpa chē tāruṁ, chatāṁ vāṇīthī tuṁ varatāyō
aṇu-aṇumāṁ vasīnē, tārī sr̥ṣṭithī kēma tuṁ bharamāyō
English Explanation |
|
Here Kaka explains that our soul (Atma) is part of that Supreme power (Paramatma). Then why do we not recognize that source within us?
You (the soul) have neither the beginning nor the end. You are the Omnipresent one.
You (the soul) are the energy in everything. Yet why are you restricting your self in this form called body?
You (the soul) are all “Joy,†yet why are you getting affected by sorrow?
You (the soul) reside in everyone and everything, then what you afraid of?
Light and darkness reside in you, and you are still not able to find your true nature.
You (the soul) reside in a living and non-living, aware of everything. Even then, why are you stuck in this illusionary world?
Your original form is silence, but you still communicate through utterance.
You ( the soul) are in every atom but still hypnotized by your very creation.
You are the Silent in form, yet You are recognised by Your voice
You (the soul) have neither the beginning nor the end. You are the Omnipresent one.
|