1992-06-04
1992-06-04
1992-06-04
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15917
રાખજેને રાખજે, વાતમાંને વાતમાં, વિશ્વાસ હૈયે તો તું પ્રભુમાં

થાશે ના, કે વળશે ના તારું તો જગમાં, હટયો જ્યાં તું તો વિશ્વાસમાં
મૃગજળના જળ લાગશે તો સુંદર, આવશે ના કાંઈ એ તો કામમાં
હશે પાસે બીજું બધું, હશે ના જો વિશ્વાસ, વળશે તારું તો શું જગમાં
રાખ્યો વિશ્વાસ તેં, ધર્યો વિશ્વાસ તેં માયામાં, ડૂબ્યો ત્યાં તો તું માયામાં
ફળ ચાખી રહ્યો છે એનો તો તું, ખટકે છે તને એ તો તારા હૈયામાં
તૂટશે તું વિશ્વાસે, ઠગ્યો જો તું વિશ્વાસે, બચાવશે કોણ તને જીવનમાં
જગાવે દુઃખ તો તું ને તું, કરે ફરિયાદ એની તું, પહોંચશે ના વાત પ્રભુના હૈયામાં
અનુભવે અનુભવે શીખતો જા, વિચારજે, આવ્યું શું અનુભવમાં
લક્ષ્ય તારાં તો છે રે પ્રભુ, પડશે છોડવું બીજું બધું, રાખ લક્ષ્ય આ વાતમાં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rākhajēnē rākhajē, vātamāṁnē vātamāṁ, viśvāsa haiyē tō tuṁ prabhumāṁ
thāśē nā, kē valaśē nā tāruṁ tō jagamāṁ, haṭayō jyāṁ tuṁ tō viśvāsamāṁ
mr̥gajalanā jala lāgaśē tō suṁdara, āvaśē nā kāṁī ē tō kāmamāṁ
haśē pāsē bījuṁ badhuṁ, haśē nā jō viśvāsa, valaśē tāruṁ tō śuṁ jagamāṁ
rākhyō viśvāsa tēṁ, dharyō viśvāsa tēṁ māyāmāṁ, ḍūbyō tyāṁ tō tuṁ māyāmāṁ
phala cākhī rahyō chē ēnō tō tuṁ, khaṭakē chē tanē ē tō tārā haiyāmāṁ
tūṭaśē tuṁ viśvāsē, ṭhagyō jō tuṁ viśvāsē, bacāvaśē kōṇa tanē jīvanamāṁ
jagāvē duḥkha tō tuṁ nē tuṁ, karē phariyāda ēnī tuṁ, pahōṁcaśē nā vāta prabhunā haiyāmāṁ
anubhavē anubhavē śīkhatō jā, vicārajē, āvyuṁ śuṁ anubhavamāṁ
lakṣya tārāṁ tō chē rē prabhu, paḍaśē chōḍavuṁ bījuṁ badhuṁ, rākha lakṣya ā vātamāṁ
|