Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3945 | Date: 09-Jun-1992
અસંખ્ય માનવોની ગણતરીમાં, તારી ગણતરી એમાં તો ક્યાં છે
Asaṁkhya mānavōnī gaṇatarīmāṁ, tārī gaṇatarī ēmāṁ tō kyāṁ chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3945 | Date: 09-Jun-1992

અસંખ્ય માનવોની ગણતરીમાં, તારી ગણતરી એમાં તો ક્યાં છે

  No Audio

asaṁkhya mānavōnī gaṇatarīmāṁ, tārī gaṇatarī ēmāṁ tō kyāṁ chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1992-06-09 1992-06-09 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15932 અસંખ્ય માનવોની ગણતરીમાં, તારી ગણતરી એમાં તો ક્યાં છે અસંખ્ય માનવોની ગણતરીમાં, તારી ગણતરી એમાં તો ક્યાં છે

અસંખ્ય જગતના જીવોમાં, તારા જીવની ગણતરી એમાં તો ક્યાં છે

અસંખ્ય તારાઓ સૃષ્ટિની ગણતરીમાં, તારી સૃષ્ટિની ગણતરી તો ક્યાં છે

અસંખ્ય બિંદુથી ભરેલા સાગરમાં, એક બિંદુની ગણતરી તો ક્યાં છે

અસંખ્ય વરસતા વર્ષાના બિંદુમાં, એક બિંદુની ગણતરી તો ક્યાં છે

અસંખ્ય વહેતાં સૂર્યના કિરણોમાં, એક કિરણની ગણતરી તો ક્યાં છે

અસંખ્ય જગતના પાંદડાઓમાં, એક પાંદડાની ગણતરી તો ક્યાં છે

અસંખ્ય વૃત્તિઓના ભાવોમાં, એક ભાવની ગણતરી તો ક્યાં છે

અસંખ્ય જગતમાંના બીજોમાં, એક બીજની ગણતરી તો ક્યાં છે

અલ્પતાની આ એંધાણીમાં, જીવનમાં સદા અજ્ઞાનનો તો વાસ છે

અલ્પતાના આ નિવાસમાં, પણ જીવનમાં, પ્રભુનો તો વાસ છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

asaṁkhya mānavōnī gaṇatarīmāṁ, tārī gaṇatarī ēmāṁ tō kyāṁ chē

asaṁkhya jagatanā jīvōmāṁ, tārā jīvanī gaṇatarī ēmāṁ tō kyāṁ chē

asaṁkhya tārāō sr̥ṣṭinī gaṇatarīmāṁ, tārī sr̥ṣṭinī gaṇatarī tō kyāṁ chē

asaṁkhya biṁduthī bharēlā sāgaramāṁ, ēka biṁdunī gaṇatarī tō kyāṁ chē

asaṁkhya varasatā varṣānā biṁdumāṁ, ēka biṁdunī gaṇatarī tō kyāṁ chē

asaṁkhya vahētāṁ sūryanā kiraṇōmāṁ, ēka kiraṇanī gaṇatarī tō kyāṁ chē

asaṁkhya jagatanā pāṁdaḍāōmāṁ, ēka pāṁdaḍānī gaṇatarī tō kyāṁ chē

asaṁkhya vr̥ttiōnā bhāvōmāṁ, ēka bhāvanī gaṇatarī tō kyāṁ chē

asaṁkhya jagatamāṁnā bījōmāṁ, ēka bījanī gaṇatarī tō kyāṁ chē

alpatānī ā ēṁdhāṇīmāṁ, jīvanamāṁ sadā ajñānanō tō vāsa chē

alpatānā ā nivāsamāṁ, paṇa jīvanamāṁ, prabhunō tō vāsa chē
Scan Image

Gujarati Bhajan no. 3945 by Satguru Devendra Ghia - Kaka
First...394339443945...Last