Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3952 | Date: 12-Jun-1992
સોંપયું છે જીવનમાં જે જેને, જીવનમાં પૂરું એને કોઈ તો કરતું નથી
Sōṁpayuṁ chē jīvanamāṁ jē jēnē, jīvanamāṁ pūruṁ ēnē kōī tō karatuṁ nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3952 | Date: 12-Jun-1992

સોંપયું છે જીવનમાં જે જેને, જીવનમાં પૂરું એને કોઈ તો કરતું નથી

  No Audio

sōṁpayuṁ chē jīvanamāṁ jē jēnē, jīvanamāṁ pūruṁ ēnē kōī tō karatuṁ nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1992-06-12 1992-06-12 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15939 સોંપયું છે જીવનમાં જે જેને, જીવનમાં પૂરું એને કોઈ તો કરતું નથી સોંપયું છે જીવનમાં જે જેને, જીવનમાં પૂરું એને કોઈ તો કરતું નથી

સોંપાયું નથી જીવનમાં તો જે, માથું એમાં માર્યા વિના કોઈ રહેતું નથી

સમય વીતતો જાય જીવનમાં તો જેનો, સમય અન્ય પાસેથી એ મળતો નથી

રહેશે અધૂરું કાર્ય જીવનમાં જેનું, વસવસો હૈયે એનો, જાગ્યા વિના રહેતો નથી

સરળતાથી થાય કાર્ય પૂરું જે જીવનમાં, કિંમત જલદી એની સમજાતી નથી

કર્યું પૂરું કાર્ય કેવી રીતે જીવનમાં, આવડત એની ચાડી ખાધા વિના રહેતી નથી

થાય ના કાર્ય પૂરું ધાર્યા પ્રમાણે, દુઃખ હૈયે એનું તો લાગ્યા વિના રહેતું નથી

કરે કાર્ય શરૂ પોતે, રાખે ધ્યાન અન્યમાં, ગોટાળો ઊભો ત્યાં થયા વિના રહેતો નથી

વહેંચાય જાય ધ્યાન જ્યાં અનેક કાર્યોમાં, ન્યાય પૂરો એકે કાર્યને એ દઈ શક્તો નથી

અનેક ઘરનો પરોણો રહે ભૂખ્યો, હાલત એની, એવી થયા વિના રહેતી નથી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

sōṁpayuṁ chē jīvanamāṁ jē jēnē, jīvanamāṁ pūruṁ ēnē kōī tō karatuṁ nathī

sōṁpāyuṁ nathī jīvanamāṁ tō jē, māthuṁ ēmāṁ māryā vinā kōī rahētuṁ nathī

samaya vītatō jāya jīvanamāṁ tō jēnō, samaya anya pāsēthī ē malatō nathī

rahēśē adhūruṁ kārya jīvanamāṁ jēnuṁ, vasavasō haiyē ēnō, jāgyā vinā rahētō nathī

saralatāthī thāya kārya pūruṁ jē jīvanamāṁ, kiṁmata jaladī ēnī samajātī nathī

karyuṁ pūruṁ kārya kēvī rītē jīvanamāṁ, āvaḍata ēnī cāḍī khādhā vinā rahētī nathī

thāya nā kārya pūruṁ dhāryā pramāṇē, duḥkha haiyē ēnuṁ tō lāgyā vinā rahētuṁ nathī

karē kārya śarū pōtē, rākhē dhyāna anyamāṁ, gōṭālō ūbhō tyāṁ thayā vinā rahētō nathī

vahēṁcāya jāya dhyāna jyāṁ anēka kāryōmāṁ, nyāya pūrō ēkē kāryanē ē daī śaktō nathī

anēka gharanō parōṇō rahē bhūkhyō, hālata ēnī, ēvī thayā vinā rahētī nathī
Scan Image

Gujarati Bhajan no. 3952 by Satguru Devendra Ghia - Kaka
First...394939503951...Last