Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3963 | Date: 13-Jun-1992
આકાશ પણ વાદળથી તો ઘેરાય છે, માનવ મન પણ, ચિંતાના વાદળથી ઘેરાય છે
Ākāśa paṇa vādalathī tō ghērāya chē, mānava mana paṇa, ciṁtānā vādalathī ghērāya chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3963 | Date: 13-Jun-1992

આકાશ પણ વાદળથી તો ઘેરાય છે, માનવ મન પણ, ચિંતાના વાદળથી ઘેરાય છે

  No Audio

ākāśa paṇa vādalathī tō ghērāya chē, mānava mana paṇa, ciṁtānā vādalathī ghērāya chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1992-06-13 1992-06-13 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15950 આકાશ પણ વાદળથી તો ઘેરાય છે, માનવ મન પણ, ચિંતાના વાદળથી ઘેરાય છે આકાશ પણ વાદળથી તો ઘેરાય છે, માનવ મન પણ, ચિંતાના વાદળથી ઘેરાય છે

આવે છે સાગરમાં ભરતી ઓટ તો સદા, માનવ હૈયે, ભાવની ભરતી ઓટ તો આવે છે

કુદરત તો છે આસપાસ તારી, કુદરતમાં છે તું, કુદરતમાં જે થાય, તારામાં ભી એ થાય છે

દે છે વર્ષા તો ભીંજવી, તાપ શેકે સહુને, ભાગ્ય સહુનું, જીવનમાં આ રંગ દેખાડતું જાય છે

છે આકાશ અલિપ્ત તો વાદળથી, વાદળ તો સદા આકાશમાં આવે ને જાય છે

અનેક તારા ટમટમે તો આકાશમાં, ચંદ્ર સૂર્ય પણ એમાંને એમાં પ્રકાશતા જાય છે

નથી દયાજનક તો કોઈ જગમાં, સર્જી પરિસ્થિતિ જીવનમાં, દયાજનક બનતા જાય છે

જગ્યું છે ને રહ્યું છે જીવન તો આકાશમાં, તારી અંદરને બહાર પણ આકાશ પથરાયું છે

રોકી ના શકે કોઈ તો આકાશને, લીલા તો જીવનની આકાશમાં ને આકાશમાં થાય છે

થાતી રહેશે અસર આકાશની મન પર, સ્થિતિ આકાશની જેમ ને જ્યારે બદલાય છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ākāśa paṇa vādalathī tō ghērāya chē, mānava mana paṇa, ciṁtānā vādalathī ghērāya chē

āvē chē sāgaramāṁ bharatī ōṭa tō sadā, mānava haiyē, bhāvanī bharatī ōṭa tō āvē chē

kudarata tō chē āsapāsa tārī, kudaratamāṁ chē tuṁ, kudaratamāṁ jē thāya, tārāmāṁ bhī ē thāya chē

dē chē varṣā tō bhīṁjavī, tāpa śēkē sahunē, bhāgya sahunuṁ, jīvanamāṁ ā raṁga dēkhāḍatuṁ jāya chē

chē ākāśa alipta tō vādalathī, vādala tō sadā ākāśamāṁ āvē nē jāya chē

anēka tārā ṭamaṭamē tō ākāśamāṁ, caṁdra sūrya paṇa ēmāṁnē ēmāṁ prakāśatā jāya chē

nathī dayājanaka tō kōī jagamāṁ, sarjī paristhiti jīvanamāṁ, dayājanaka banatā jāya chē

jagyuṁ chē nē rahyuṁ chē jīvana tō ākāśamāṁ, tārī aṁdaranē bahāra paṇa ākāśa patharāyuṁ chē

rōkī nā śakē kōī tō ākāśanē, līlā tō jīvananī ākāśamāṁ nē ākāśamāṁ thāya chē

thātī rahēśē asara ākāśanī mana para, sthiti ākāśanī jēma nē jyārē badalāya chē
Scan Image

Gujarati Bhajan no. 3963 by Satguru Devendra Ghia - Kaka
First...396139623963...Last