Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3965 | Date: 18-Jun-1992
એક આ તો જગમાં, અનેક જગ વસ્યાં છે, હરેકને હરેકના જગ તો જુદાં છે
Ēka ā tō jagamāṁ, anēka jaga vasyāṁ chē, harēkanē harēkanā jaga tō judāṁ chē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 3965 | Date: 18-Jun-1992

એક આ તો જગમાં, અનેક જગ વસ્યાં છે, હરેકને હરેકના જગ તો જુદાં છે

  No Audio

ēka ā tō jagamāṁ, anēka jaga vasyāṁ chē, harēkanē harēkanā jaga tō judāṁ chē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1992-06-18 1992-06-18 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15952 એક આ તો જગમાં, અનેક જગ વસ્યાં છે, હરેકને હરેકના જગ તો જુદાં છે એક આ તો જગમાં, અનેક જગ વસ્યાં છે, હરેકને હરેકના જગ તો જુદાં છે

સુખદુઃખની લહાળ મળતી રહે સહુને જુદી, સહુનું જગ છે જુદું જુદું દેતું રહ્યું છે

એક દુઃખ કરી શકે દુઃખી એકને, ના એ બીજાને, હાલત સુખની ના કાંઈ જુદી છે

એક જ ચીજ જીવનમાં સહુને, જુદીને જુદી સદા ભાસતી ભાસતી રહી છે

મેળવતા રહ્યાં છે દયા અન્યની જીવનમાં, ખાવા દયા અન્યની અખાડા કરે છે

છે હરેકના જગમાં સપના જુદા, જગમાં સપના સહુ જુદાને જુદા જોતાં આવે છે

પ્રેમની ધારા રહી છે સરખી, સહુના જગમાં, એકસરખી વહેતીને વહેતી રહી છે

છે વૃત્તિઓના ઉછાળા સહુના જગમાં સરખાં, સહુને દુઃખી કરતું એ આવ્યું છે

જગમાં દ્વિધા રહી છે સહુની સરખી, સહુને દ્વિધામાં એ તો રાખતો આવે છે
View Original Increase Font Decrease Font

એક આ તો જગમાં, અનેક જગ વસ્યાં છે, હરેકને હરેકના જગ તો જુદાં છે

સુખદુઃખની લહાળ મળતી રહે સહુને જુદી, સહુનું જગ છે જુદું જુદું દેતું રહ્યું છે

એક દુઃખ કરી શકે દુઃખી એકને, ના એ બીજાને, હાલત સુખની ના કાંઈ જુદી છે

એક જ ચીજ જીવનમાં સહુને, જુદીને જુદી સદા ભાસતી ભાસતી રહી છે

મેળવતા રહ્યાં છે દયા અન્યની જીવનમાં, ખાવા દયા અન્યની અખાડા કરે છે

છે હરેકના જગમાં સપના જુદા, જગમાં સપના સહુ જુદાને જુદા જોતાં આવે છે

પ્રેમની ધારા રહી છે સરખી, સહુના જગમાં, એકસરખી વહેતીને વહેતી રહી છે

છે વૃત્તિઓના ઉછાળા સહુના જગમાં સરખાં, સહુને દુઃખી કરતું એ આવ્યું છે

જગમાં દ્વિધા રહી છે સહુની સરખી, સહુને દ્વિધામાં એ તો રાખતો આવે છે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ēka ā tō jagamāṁ, anēka jaga vasyāṁ chē, harēkanē harēkanā jaga tō judāṁ chē

sukhaduḥkhanī lahāla malatī rahē sahunē judī, sahunuṁ jaga chē juduṁ juduṁ dētuṁ rahyuṁ chē

ēka duḥkha karī śakē duḥkhī ēkanē, nā ē bījānē, hālata sukhanī nā kāṁī judī chē

ēka ja cīja jīvanamāṁ sahunē, judīnē judī sadā bhāsatī bhāsatī rahī chē

mēlavatā rahyāṁ chē dayā anyanī jīvanamāṁ, khāvā dayā anyanī akhāḍā karē chē

chē harēkanā jagamāṁ sapanā judā, jagamāṁ sapanā sahu judānē judā jōtāṁ āvē chē

prēmanī dhārā rahī chē sarakhī, sahunā jagamāṁ, ēkasarakhī vahētīnē vahētī rahī chē

chē vr̥ttiōnā uchālā sahunā jagamāṁ sarakhāṁ, sahunē duḥkhī karatuṁ ē āvyuṁ chē

jagamāṁ dvidhā rahī chē sahunī sarakhī, sahunē dvidhāmāṁ ē tō rākhatō āvē chē
Scan Image

Gujarati Bhajan no. 3965 by Satguru Devendra Ghia - Kaka
First...396139623963...Last