Hymn No. 3970 | Date: 21-Jun-1992
કેમ કહેવું, કોને કહેવું, ક્યારે કહેવું પડશે શીખવું, પહેલું આ તો જીવનમાં
kēma kahēvuṁ, kōnē kahēvuṁ, kyārē kahēvuṁ paḍaśē śīkhavuṁ, pahēluṁ ā tō jīvanamāṁ
જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)
1992-06-21
1992-06-21
1992-06-21
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15957
કેમ કહેવું, કોને કહેવું, ક્યારે કહેવું પડશે શીખવું, પહેલું આ તો જીવનમાં
કેમ કહેવું, કોને કહેવું, ક્યારે કહેવું પડશે શીખવું, પહેલું આ તો જીવનમાં
લાગશે ખોટું કોને, કેમ ને ક્યારે કહેવાશે નહિ, આ તો જીવનમાં
રહેશે અને રહે છે, બદલાતાં વિચારોને મન તો જ્યાં, હજારવાર દિવસમાં
વૃત્તિઓને વૃત્તિઓ રહે સહુની તો જુદી, જુદીને જુદી તો જ્યાં જીવનમાં
રહ્યાં છે અને રહે છે સહુના તો મન જકડાયેલા, જુદી જુદી મુસીબતો ને પ્રસંગોમાં
છે આનંદના વિષય જગમાં સહુના તો જુદા, કરતા વાત લેવા પડશે એને લક્ષ્યમાં
રાખવી પડશે મીઠાશ હૈયાની તો તારી, એમાં તો ભરી, સદા તારી એ વાતમાં
ક્યારે કહેવું ને કેટલું કહેવું, પડશે રહેવું જાગૃત સદા, જીવનમાં એ કહેવામાં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kēma kahēvuṁ, kōnē kahēvuṁ, kyārē kahēvuṁ paḍaśē śīkhavuṁ, pahēluṁ ā tō jīvanamāṁ
lāgaśē khōṭuṁ kōnē, kēma nē kyārē kahēvāśē nahi, ā tō jīvanamāṁ
rahēśē anē rahē chē, badalātāṁ vicārōnē mana tō jyāṁ, hajāravāra divasamāṁ
vr̥ttiōnē vr̥ttiō rahē sahunī tō judī, judīnē judī tō jyāṁ jīvanamāṁ
rahyāṁ chē anē rahē chē sahunā tō mana jakaḍāyēlā, judī judī musībatō nē prasaṁgōmāṁ
chē ānaṁdanā viṣaya jagamāṁ sahunā tō judā, karatā vāta lēvā paḍaśē ēnē lakṣyamāṁ
rākhavī paḍaśē mīṭhāśa haiyānī tō tārī, ēmāṁ tō bharī, sadā tārī ē vātamāṁ
kyārē kahēvuṁ nē kēṭaluṁ kahēvuṁ, paḍaśē rahēvuṁ jāgr̥ta sadā, jīvanamāṁ ē kahēvāmāṁ
|