1992-06-21
1992-06-21
1992-06-21
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15959
રહેવા ના દેતો, રાખતો ના કોમળ તું એટલો, મને જીવનમાં રે પ્રભુ

કે જગ મને (2) જીવનમાં પગ નીચે, કચડતુંને કચડતું રહે
બનવા ના દેતો, ને રાખતો ના કઠોર એટલો રે જીવનમાં, તું મને રે પ્રભુ
કે કોઈ હૈયાંની કરુણ ચીસ, મારા હૈયાંને સ્પર્શી ના શકે
રાખતાં ના, ને રહેવા દેતો ના, જીવન મારું કાંટાંથી એટલું ભર્યું ભર્યું રે પ્રભુ
કે આવતા પાસે મારી, વાગે એને કે મને, એ વાગતું ને વાગતું રહે
ભરતો ના, કે ભરી દેતો ના, મુસીબતો એટલી મારા જીવનમાં રે પ્રભુ
કે જગ તો જીવનમાં વિશ્વાસ ના રાખે, કે વિશ્વાસ મારો તૂટે
વ્યસ્તને વ્યસ્ત રાખતો ના, એટલો જીવનમાં, તો મને રે પ્રભુ
મને જીવનમાં કોઈ ભાવ ને વિચાર તારો ના આવે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rahēvā nā dētō, rākhatō nā kōmala tuṁ ēṭalō, manē jīvanamāṁ rē prabhu
kē jaga manē (2) jīvanamāṁ paga nīcē, kacaḍatuṁnē kacaḍatuṁ rahē
banavā nā dētō, nē rākhatō nā kaṭhōra ēṭalō rē jīvanamāṁ, tuṁ manē rē prabhu
kē kōī haiyāṁnī karuṇa cīsa, mārā haiyāṁnē sparśī nā śakē
rākhatāṁ nā, nē rahēvā dētō nā, jīvana māruṁ kāṁṭāṁthī ēṭaluṁ bharyuṁ bharyuṁ rē prabhu
kē āvatā pāsē mārī, vāgē ēnē kē manē, ē vāgatuṁ nē vāgatuṁ rahē
bharatō nā, kē bharī dētō nā, musībatō ēṭalī mārā jīvanamāṁ rē prabhu
kē jaga tō jīvanamāṁ viśvāsa nā rākhē, kē viśvāsa mārō tūṭē
vyastanē vyasta rākhatō nā, ēṭalō jīvanamāṁ, tō manē rē prabhu
manē jīvanamāṁ kōī bhāva nē vicāra tārō nā āvē
|