Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4000 | Date: 01-Jul-1992
સહુના અંતરમાં તો માડી, રાસ ગરબા રમવા ત્યાં તો રમે છે
Sahunā aṁtaramāṁ tō māḍī, rāsa garabā ramavā tyāṁ tō ramē chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 4000 | Date: 01-Jul-1992

સહુના અંતરમાં તો માડી, રાસ ગરબા રમવા ત્યાં તો રમે છે

  No Audio

sahunā aṁtaramāṁ tō māḍī, rāsa garabā ramavā tyāṁ tō ramē chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1992-07-01 1992-07-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15987 સહુના અંતરમાં તો માડી, રાસ ગરબા રમવા ત્યાં તો રમે છે સહુના અંતરમાં તો માડી, રાસ ગરબા રમવા ત્યાં તો રમે છે

ઢોલનગારા ત્યાં તો વાગે છે, વળી શરણાઈના સૂર ત્યાં ગાજે છે - રાસ ગરબા...

બેતાલ વૃત્તિઓ તો જ્યાં, તાલમાં તો તાલ દેવા તો લાગે છે - રાસ ગરબા ...

શક્તિને શક્તિભરી વૃત્તિઓ, સદા ત્યાં તો રંગે રમે છે - રાસ ગરબા...

કદી શોર બકોર ત્યાં તો જાગે છે, કદી શાંતિના રણકાર સંભળાયે છે - રાસ ગરબા ...

આતમરામ સદા, એમાં ઝૂમતોને ઝૂમતો, રમતોને રમતો રહે છે - રાસ ગરબા ...

નિતનવા રૂપે ને નિત નવા તાલે, વૃત્તિઓ સાથે રાસ ત્યાં રમાયે છે - રાસ ગરબા...

રમાતિં રહે જ્યાં એ તાલમાં, ત્યાં આનંદને આનંદ તો રેલાયે છે - રાસ ગરબા...

વિકારોના ઢોલ નગારા જ્યાં ત્યાં વાગે, રણકાર શાંતિના ના સંભળાય છે - રાસ ગરબા...

છે રાસ એ અનોખા, રમાય અનોખા, દખલ બીજાની ના ત્યાં વરતાય છે - રાસ ગરબા...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

sahunā aṁtaramāṁ tō māḍī, rāsa garabā ramavā tyāṁ tō ramē chē

ḍhōlanagārā tyāṁ tō vāgē chē, valī śaraṇāīnā sūra tyāṁ gājē chē - rāsa garabā...

bētāla vr̥ttiō tō jyāṁ, tālamāṁ tō tāla dēvā tō lāgē chē - rāsa garabā ...

śaktinē śaktibharī vr̥ttiō, sadā tyāṁ tō raṁgē ramē chē - rāsa garabā...

kadī śōra bakōra tyāṁ tō jāgē chē, kadī śāṁtinā raṇakāra saṁbhalāyē chē - rāsa garabā ...

ātamarāma sadā, ēmāṁ jhūmatōnē jhūmatō, ramatōnē ramatō rahē chē - rāsa garabā ...

nitanavā rūpē nē nita navā tālē, vr̥ttiō sāthē rāsa tyāṁ ramāyē chē - rāsa garabā...

ramātiṁ rahē jyāṁ ē tālamāṁ, tyāṁ ānaṁdanē ānaṁda tō rēlāyē chē - rāsa garabā...

vikārōnā ḍhōla nagārā jyāṁ tyāṁ vāgē, raṇakāra śāṁtinā nā saṁbhalāya chē - rāsa garabā...

chē rāsa ē anōkhā, ramāya anōkhā, dakhala bījānī nā tyāṁ varatāya chē - rāsa garabā...
Scan Image

Gujarati Bhajan no. 4000 by Satguru Devendra Ghia - Kaka
First...399739983999...Last