Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4027 | Date: 11-Jul-1992
આંખ તું કહી જાશે જીવનમાં જો બધું, કહેવા દઈશ હૈયાંને તું `શું'
Āṁkha tuṁ kahī jāśē jīvanamāṁ jō badhuṁ, kahēvā daīśa haiyāṁnē tuṁ `śuṁ'

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 4027 | Date: 11-Jul-1992

આંખ તું કહી જાશે જીવનમાં જો બધું, કહેવા દઈશ હૈયાંને તું `શું'

  No Audio

āṁkha tuṁ kahī jāśē jīvanamāṁ jō badhuṁ, kahēvā daīśa haiyāṁnē tuṁ `śuṁ'

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1992-07-11 1992-07-11 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16014 આંખ તું કહી જાશે જીવનમાં જો બધું, કહેવા દઈશ હૈયાંને તું `શું' આંખ તું કહી જાશે જીવનમાં જો બધું, કહેવા દઈશ હૈયાંને તું `શું'

જોય જીવનમાં તું તો બધું, પૂછયું હૈયાંને શું, છે શું એ તો સાચું

પડયો છે શું વાંધો હૈયાંને ને તારે, તારે એટલે નથી એને તો પૂછવું

રહી છે જગને જોતી તું પહેલાં, શું અભિમાન તને એનું તો જાગ્યું

કરવા દર્શન તો પ્રભુના, તારે ને હૈયાને, હૈયાંને અવગણવાનું તને મન થયું

સાથ હૈયાંનો જીવનમાં તેં કેમ ના લીધો, એકલપટ્ટુ તું તો કેમ બન્યું

જોવા જેવું, ના જોવા જેવું તું જોતું રહે, હૈયાએ સુખદુઃખ તો અનુભવવું રહ્યું

પ્રેમનું ઝરણું વહાવ્યું કરતું હૈયું, આંખ ભીની તારી એ તો કરતું રહ્યું

ઝઘડા છે શાના, છો સંગ બંને એકના, એક તમારે તો રહેતા રહેવું

છે આવાહાન પ્રભુનું તો તમને, બનજો એક, આ તો તમારે સ્વીકારવું રહ્યું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

āṁkha tuṁ kahī jāśē jīvanamāṁ jō badhuṁ, kahēvā daīśa haiyāṁnē tuṁ `śuṁ'

jōya jīvanamāṁ tuṁ tō badhuṁ, pūchayuṁ haiyāṁnē śuṁ, chē śuṁ ē tō sācuṁ

paḍayō chē śuṁ vāṁdhō haiyāṁnē nē tārē, tārē ēṭalē nathī ēnē tō pūchavuṁ

rahī chē jaganē jōtī tuṁ pahēlāṁ, śuṁ abhimāna tanē ēnuṁ tō jāgyuṁ

karavā darśana tō prabhunā, tārē nē haiyānē, haiyāṁnē avagaṇavānuṁ tanē mana thayuṁ

sātha haiyāṁnō jīvanamāṁ tēṁ kēma nā līdhō, ēkalapaṭṭu tuṁ tō kēma banyuṁ

jōvā jēvuṁ, nā jōvā jēvuṁ tuṁ jōtuṁ rahē, haiyāē sukhaduḥkha tō anubhavavuṁ rahyuṁ

prēmanuṁ jharaṇuṁ vahāvyuṁ karatuṁ haiyuṁ, āṁkha bhīnī tārī ē tō karatuṁ rahyuṁ

jhaghaḍā chē śānā, chō saṁga baṁnē ēkanā, ēka tamārē tō rahētā rahēvuṁ

chē āvāhāna prabhunuṁ tō tamanē, banajō ēka, ā tō tamārē svīkāravuṁ rahyuṁ
Scan Image

Gujarati Bhajan no. 4027 by Satguru Devendra Ghia - Kaka
First...402440254026...Last