Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4043 | Date: 18-Jul-1992
છે મૂળ તો જગનું તો પ્રભુમાં, મૂળ એનું તો એમાં મળવાનું છે
Chē mūla tō jaganuṁ tō prabhumāṁ, mūla ēnuṁ tō ēmāṁ malavānuṁ chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 4043 | Date: 18-Jul-1992

છે મૂળ તો જગનું તો પ્રભુમાં, મૂળ એનું તો એમાં મળવાનું છે

  No Audio

chē mūla tō jaganuṁ tō prabhumāṁ, mūla ēnuṁ tō ēmāṁ malavānuṁ chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1992-07-18 1992-07-18 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16030 છે મૂળ તો જગનું તો પ્રભુમાં, મૂળ એનું તો એમાં મળવાનું છે છે મૂળ તો જગનું તો પ્રભુમાં, મૂળ એનું તો એમાં મળવાનું છે

શોધીશ સુખ તું જગમાં, મળશે ક્યાંથી, મૂળ એનું તો પ્રભુમાં મળવાનું છે

જોઈએ છે જગમાં તને બધું, છે પ્રભુ પાસે બધું, બધાનું મન પ્રભુમાંને પ્રભુમાં છે

શક્તિ વિના રહેશે જગમાં બધું અધૂરું, શક્તિનું મૂળ તો પ્રભુમાં પડયું છે

દોડશે બુદ્ધિ તારી તો કેટલી, મૂળ બુદ્ધિના દાતાતો પ્રભુને પ્રભુ તો છે

તોડી શકીશ માયાની જાળ પ્રભુ વિના ક્યાંથી, માયાના મૂળ તો પ્રભુને પ્રભુ છે

ગણે છે જીવન તું તો તારું, મૂળ દોર જીવનનો તો પ્રભુના હાથમાં છે

છે મૂળ તારી તકલીફોનું તો તારામાં, બહાર ક્યાંથી એ તો મળવાનું છે

ગોતીશ જીવનમાં કે જગમાં જે કાંઈ, મૂળ એનું પ્રભુમાં ને પ્રભુમાં મળવાનું છે

મુક્તિ પણ છે પ્રભુમાં, મુક્તિનું મૂળ પણ પ્રભુમાં તો સમાયેલું છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chē mūla tō jaganuṁ tō prabhumāṁ, mūla ēnuṁ tō ēmāṁ malavānuṁ chē

śōdhīśa sukha tuṁ jagamāṁ, malaśē kyāṁthī, mūla ēnuṁ tō prabhumāṁ malavānuṁ chē

jōīē chē jagamāṁ tanē badhuṁ, chē prabhu pāsē badhuṁ, badhānuṁ mana prabhumāṁnē prabhumāṁ chē

śakti vinā rahēśē jagamāṁ badhuṁ adhūruṁ, śaktinuṁ mūla tō prabhumāṁ paḍayuṁ chē

dōḍaśē buddhi tārī tō kēṭalī, mūla buddhinā dātātō prabhunē prabhu tō chē

tōḍī śakīśa māyānī jāla prabhu vinā kyāṁthī, māyānā mūla tō prabhunē prabhu chē

gaṇē chē jīvana tuṁ tō tāruṁ, mūla dōra jīvananō tō prabhunā hāthamāṁ chē

chē mūla tārī takalīphōnuṁ tō tārāmāṁ, bahāra kyāṁthī ē tō malavānuṁ chē

gōtīśa jīvanamāṁ kē jagamāṁ jē kāṁī, mūla ēnuṁ prabhumāṁ nē prabhumāṁ malavānuṁ chē

mukti paṇa chē prabhumāṁ, muktinuṁ mūla paṇa prabhumāṁ tō samāyēluṁ chē
Scan Image

Gujarati Bhajan no. 4043 by Satguru Devendra Ghia - Kaka
First...403940404041...Last