Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4054 | Date: 23-Jul-1992
પ્રેમે પ્રેમે તારા રે પ્રભુ, હું ભીંજાતો જાઉં, હું પ્રેમમાં ભીંજાતો જાઉં
Prēmē prēmē tārā rē prabhu, huṁ bhīṁjātō jāuṁ, huṁ prēmamāṁ bhīṁjātō jāuṁ

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 4054 | Date: 23-Jul-1992

પ્રેમે પ્રેમે તારા રે પ્રભુ, હું ભીંજાતો જાઉં, હું પ્રેમમાં ભીંજાતો જાઉં

  Audio

prēmē prēmē tārā rē prabhu, huṁ bhīṁjātō jāuṁ, huṁ prēmamāṁ bhīṁjātō jāuṁ

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1992-07-23 1992-07-23 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16041 પ્રેમે પ્રેમે તારા રે પ્રભુ, હું ભીંજાતો જાઉં, હું પ્રેમમાં ભીંજાતો જાઉં પ્રેમે પ્રેમે તારા રે પ્રભુ, હું ભીંજાતો જાઉં, હું પ્રેમમાં ભીંજાતો જાઉં

છે અમૃત એ તો મારા જીવનનું, પ્રેમે પ્રેમે તારા રે પ્રભુ, હું ભીંજાતો જાઉં

સંસાર ઝેર હું તો પચાવતો જાઉં, જ્યાં હું તારા પ્રેમનો પ્યાલો પીતો જાઉં

જીવનમાં ઘા, આનંદથી સ્વીકારતો જાઉં, જ્યાં પ્રેમથી, પ્રેમનો પ્યાલો પીતો જાઉં

દુઃખ દર્દના સ્પર્શ હું તો ભૂલતો જાઉં, તારા પ્રેમના નશામાં હું તો ડૂબતો જાઉં

તારા વિચાર વિના, આવે ના વિચાર બીજા, જ્યાં વિચારમાં પ્રેમ તારો વાગોળતો જાઉં

પ્રેમનું પાન હું તો પીતો ને પીતો જાઉં, તારા વિશ્વાસેને વિશ્વાસે હું તો જીવતો જાઉં

પ્રેમ વિનાના દિન જોઈએ ના કાંઈ, પ્રેમમાં દિવસ હું તો વિતાવતો જાઉં

પ્રેમ વિના જીવનમાં વિહવળ થાતો જાઉં, તારા પ્રેમમાં હું તો જીવતો જાઉં

પ્રેમે પ્રેમે પ્રભુ તને હું તો પૂજાતો જાઉં, હૈયે પ્રેમ ભરી જીવન હું જીવતો જાઉં
https://www.youtube.com/watch?v=O51KUVUzeMM
View Original Increase Font Decrease Font

પ્રેમે પ્રેમે તારા રે પ્રભુ, હું ભીંજાતો જાઉં, હું પ્રેમમાં ભીંજાતો જાઉં

છે અમૃત એ તો મારા જીવનનું, પ્રેમે પ્રેમે તારા રે પ્રભુ, હું ભીંજાતો જાઉં

સંસાર ઝેર હું તો પચાવતો જાઉં, જ્યાં હું તારા પ્રેમનો પ્યાલો પીતો જાઉં

જીવનમાં ઘા, આનંદથી સ્વીકારતો જાઉં, જ્યાં પ્રેમથી, પ્રેમનો પ્યાલો પીતો જાઉં

દુઃખ દર્દના સ્પર્શ હું તો ભૂલતો જાઉં, તારા પ્રેમના નશામાં હું તો ડૂબતો જાઉં

તારા વિચાર વિના, આવે ના વિચાર બીજા, જ્યાં વિચારમાં પ્રેમ તારો વાગોળતો જાઉં

પ્રેમનું પાન હું તો પીતો ને પીતો જાઉં, તારા વિશ્વાસેને વિશ્વાસે હું તો જીવતો જાઉં

પ્રેમ વિનાના દિન જોઈએ ના કાંઈ, પ્રેમમાં દિવસ હું તો વિતાવતો જાઉં

પ્રેમ વિના જીવનમાં વિહવળ થાતો જાઉં, તારા પ્રેમમાં હું તો જીવતો જાઉં

પ્રેમે પ્રેમે પ્રભુ તને હું તો પૂજાતો જાઉં, હૈયે પ્રેમ ભરી જીવન હું જીવતો જાઉં

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

prēmē prēmē tārā rē prabhu, huṁ bhīṁjātō jāuṁ, huṁ prēmamāṁ bhīṁjātō jāuṁ

chē amr̥ta ē tō mārā jīvananuṁ, prēmē prēmē tārā rē prabhu, huṁ bhīṁjātō jāuṁ

saṁsāra jhēra huṁ tō pacāvatō jāuṁ, jyāṁ huṁ tārā prēmanō pyālō pītō jāuṁ

jīvanamāṁ ghā, ānaṁdathī svīkāratō jāuṁ, jyāṁ prēmathī, prēmanō pyālō pītō jāuṁ

duḥkha dardanā sparśa huṁ tō bhūlatō jāuṁ, tārā prēmanā naśāmāṁ huṁ tō ḍūbatō jāuṁ

tārā vicāra vinā, āvē nā vicāra bījā, jyāṁ vicāramāṁ prēma tārō vāgōlatō jāuṁ

prēmanuṁ pāna huṁ tō pītō nē pītō jāuṁ, tārā viśvāsēnē viśvāsē huṁ tō jīvatō jāuṁ

prēma vinānā dina jōīē nā kāṁī, prēmamāṁ divasa huṁ tō vitāvatō jāuṁ

prēma vinā jīvanamāṁ vihavala thātō jāuṁ, tārā prēmamāṁ huṁ tō jīvatō jāuṁ

prēmē prēmē prabhu tanē huṁ tō pūjātō jāuṁ, haiyē prēma bharī jīvana huṁ jīvatō jāuṁ
Scan Image

Gujarati Bhajan no. 4054 by Satguru Devendra Ghia - Kaka

First...405140524053...Last