Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4075 | Date: 01-Aug-1992
સમાવી શક્યો તું દૃષ્ટિમાં આવ્યું એટલું, દૃષ્ટિ બહાર બીજું કાંઈ નથી, એવું તો નથી
Samāvī śakyō tuṁ dr̥ṣṭimāṁ āvyuṁ ēṭaluṁ, dr̥ṣṭi bahāra bījuṁ kāṁī nathī, ēvuṁ tō nathī

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 4075 | Date: 01-Aug-1992

સમાવી શક્યો તું દૃષ્ટિમાં આવ્યું એટલું, દૃષ્ટિ બહાર બીજું કાંઈ નથી, એવું તો નથી

  No Audio

samāvī śakyō tuṁ dr̥ṣṭimāṁ āvyuṁ ēṭaluṁ, dr̥ṣṭi bahāra bījuṁ kāṁī nathī, ēvuṁ tō nathī

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1992-08-01 1992-08-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16062 સમાવી શક્યો તું દૃષ્ટિમાં આવ્યું એટલું, દૃષ્ટિ બહાર બીજું કાંઈ નથી, એવું તો નથી સમાવી શક્યો તું દૃષ્ટિમાં આવ્યું એટલું, દૃષ્ટિ બહાર બીજું કાંઈ નથી, એવું તો નથી

વહે છે પ્રેમ હૈયે તો તારા, અન્યના હૈયાંમાં પ્રેમ વહેતો નથી, એવું તો નથી

લાગે છે ભૂખ, જગમાં ખાલી તો તને, બીજાને ભૂખ લાગતી નથી, એવું તો નથી

સમજાય જીવનમાં બધું ખાલી તો તને, બીજાને તો સમજાતું નથી, એવું તો નથી

વરસાવી શકે છે, ખાલી તું દયા તો જગમાં, બીજા વરસાવતા નથી, એવું તો નથી

ભરી છે શક્તિ, ખાલી તારામાં તો જગમાં, બીજામાં તો કોઈ શક્તિ નથી, એવું તો નથી

સુખી થાવું છે ખાલી, તારેજ તો જગમાં, બીજાએ જગમાં સુખી થાવું નથી, એવું તો નથી

વસે છે ખાલી એક તું જ તો જગમાં, બીજા કોઈ જગમાં વસતા નથી, એવું તો નથી

ભર્યા છે ભક્તિ ભાવો ખાલી તો તુજમાં, બીજામાં ભક્તિ ભાવો નથી, એવું તો નથી

કરવા છે દર્શન પ્રભુના ખાલી તારેને તારે, બીજાએ દર્શન કરવા નથી, એવું તો નથી
View Original Increase Font Decrease Font

સમાવી શક્યો તું દૃષ્ટિમાં આવ્યું એટલું, દૃષ્ટિ બહાર બીજું કાંઈ નથી, એવું તો નથી

વહે છે પ્રેમ હૈયે તો તારા, અન્યના હૈયાંમાં પ્રેમ વહેતો નથી, એવું તો નથી

લાગે છે ભૂખ, જગમાં ખાલી તો તને, બીજાને ભૂખ લાગતી નથી, એવું તો નથી

સમજાય જીવનમાં બધું ખાલી તો તને, બીજાને તો સમજાતું નથી, એવું તો નથી

વરસાવી શકે છે, ખાલી તું દયા તો જગમાં, બીજા વરસાવતા નથી, એવું તો નથી

ભરી છે શક્તિ, ખાલી તારામાં તો જગમાં, બીજામાં તો કોઈ શક્તિ નથી, એવું તો નથી

સુખી થાવું છે ખાલી, તારેજ તો જગમાં, બીજાએ જગમાં સુખી થાવું નથી, એવું તો નથી

વસે છે ખાલી એક તું જ તો જગમાં, બીજા કોઈ જગમાં વસતા નથી, એવું તો નથી

ભર્યા છે ભક્તિ ભાવો ખાલી તો તુજમાં, બીજામાં ભક્તિ ભાવો નથી, એવું તો નથી

કરવા છે દર્શન પ્રભુના ખાલી તારેને તારે, બીજાએ દર્શન કરવા નથી, એવું તો નથી

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

samāvī śakyō tuṁ dr̥ṣṭimāṁ āvyuṁ ēṭaluṁ, dr̥ṣṭi bahāra bījuṁ kāṁī nathī, ēvuṁ tō nathī

vahē chē prēma haiyē tō tārā, anyanā haiyāṁmāṁ prēma vahētō nathī, ēvuṁ tō nathī

lāgē chē bhūkha, jagamāṁ khālī tō tanē, bījānē bhūkha lāgatī nathī, ēvuṁ tō nathī

samajāya jīvanamāṁ badhuṁ khālī tō tanē, bījānē tō samajātuṁ nathī, ēvuṁ tō nathī

varasāvī śakē chē, khālī tuṁ dayā tō jagamāṁ, bījā varasāvatā nathī, ēvuṁ tō nathī

bharī chē śakti, khālī tārāmāṁ tō jagamāṁ, bījāmāṁ tō kōī śakti nathī, ēvuṁ tō nathī

sukhī thāvuṁ chē khālī, tārēja tō jagamāṁ, bījāē jagamāṁ sukhī thāvuṁ nathī, ēvuṁ tō nathī

vasē chē khālī ēka tuṁ ja tō jagamāṁ, bījā kōī jagamāṁ vasatā nathī, ēvuṁ tō nathī

bharyā chē bhakti bhāvō khālī tō tujamāṁ, bījāmāṁ bhakti bhāvō nathī, ēvuṁ tō nathī

karavā chē darśana prabhunā khālī tārēnē tārē, bījāē darśana karavā nathī, ēvuṁ tō nathī
Scan Image

Gujarati Bhajan no. 4075 by Satguru Devendra Ghia - Kaka
First...407240734074...Last