Hymn No. 4099 | Date: 10-Aug-1992
અરે ઓ બધું જાણનારા, જાણે જગમાં બધું તો તું, ચૂપ તું કેમ રહી શકે છે
arē ō badhuṁ jāṇanārā, jāṇē jagamāṁ badhuṁ tō tuṁ, cūpa tuṁ kēma rahī śakē chē
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1992-08-10
1992-08-10
1992-08-10
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16086
અરે ઓ બધું જાણનારા, જાણે જગમાં બધું તો તું, ચૂપ તું કેમ રહી શકે છે
અરે ઓ બધું જાણનારા, જાણે જગમાં બધું તો તું, ચૂપ તું કેમ રહી શકે છે
જાણીએ જગમાં જ્યાં અમે તો થોડું, અમે જગમાં બધે તો કહેતાં રહીએ
ઘટિત અઘટિત તો જગમાં જોવા મળે, તણાયા વિના એમાં અમે તો ના રહીએ
જોવે જગમાં તું તો બધું અલિપ્ત એમાં, જગમાં તું તો કેમ રહી શકે
ધાર્યું અણધાર્યું થાતું રહે તો જગમાં, મન સ્થિર ના એમાં અમે રાખી શકીએ
થાય છે જગમાં જ્યાં બધું તારું તો ધાર્યું, વિચલિત કદી તું તો ના બને
ગતિને મતિ છે તારી જગમાં તો એવી, ના કોઈ એને તો પહોંચી શકે
મળતાં ગતિ કે મતિ થોડી અમને તો જીવનમાં, અમે તો શું નું શું કરીએ
ભૂલો ના કરવાં છતાં રે પ્રભુ, જગમાં સહુને તું તો માફ કરતો રહે
કરતા રહીએ અમે ભૂલો તો જગમાં, કરવા અન્યને માફ તો ઇન્કાર કરીએ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
arē ō badhuṁ jāṇanārā, jāṇē jagamāṁ badhuṁ tō tuṁ, cūpa tuṁ kēma rahī śakē chē
jāṇīē jagamāṁ jyāṁ amē tō thōḍuṁ, amē jagamāṁ badhē tō kahētāṁ rahīē
ghaṭita aghaṭita tō jagamāṁ jōvā malē, taṇāyā vinā ēmāṁ amē tō nā rahīē
jōvē jagamāṁ tuṁ tō badhuṁ alipta ēmāṁ, jagamāṁ tuṁ tō kēma rahī śakē
dhāryuṁ aṇadhāryuṁ thātuṁ rahē tō jagamāṁ, mana sthira nā ēmāṁ amē rākhī śakīē
thāya chē jagamāṁ jyāṁ badhuṁ tāruṁ tō dhāryuṁ, vicalita kadī tuṁ tō nā banē
gatinē mati chē tārī jagamāṁ tō ēvī, nā kōī ēnē tō pahōṁcī śakē
malatāṁ gati kē mati thōḍī amanē tō jīvanamāṁ, amē tō śuṁ nuṁ śuṁ karīē
bhūlō nā karavāṁ chatāṁ rē prabhu, jagamāṁ sahunē tuṁ tō māpha karatō rahē
karatā rahīē amē bhūlō tō jagamāṁ, karavā anyanē māpha tō inkāra karīē
|