1992-08-12
1992-08-12
1992-08-12
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16093
છલકાતું જાય, છલકાતું જાય, છીછરું હૈયું તો મારું, અભિમાને ખૂબ છલકાતું જાય
છલકાતું જાય, છલકાતું જાય, છીછરું હૈયું તો મારું, અભિમાને ખૂબ છલકાતું જાય
સમજાવ્યું ખૂબ એને, સમજાવ્યું તો એને, સમજ્યું ના એ તો જરાય
ઝીલવા ગુણો જીવનમાં એ તો ચૂકી, દુર્ગુણ પાછળ એ દોડતું ને દોડતું જાય
મીઠાં મીઠાં સબંધો તો જીવનના, જીવનમાં તોડતુંને તોડતું એ તો જાય
સાંભળે ના એ તો કોઈનું, કરે એ તો ખુદનું જીવનમાં, જીવનમાં એ તો પસ્તાતું જાય
ઘડીએ ઘડીએ વાપરી ક્રોધને, અપમાનના હથિયાર, એકલું એ તો પડતું જાય
સાચું સમજવું ભૂલીને જીવનમાં, ખોટું ને ખોટું, ગ્રહણ એ તો કરતું જાય
માનીને ખુદને ખૂબ મોટો, બીજાને નાના માનીને, ગણાવતા જાય
સુધરી ના હાલત જલદી તો એની, ભલે હાથ એના જીવનમાં હેઠાં પડતાં જાય
સમજાયા જ્યાં કૃત્યો એના, ડૂબી નજર ત્યાં નીચી, ભાન નીજનું ત્યાં આવતું જાય
https://www.youtube.com/watch?v=jeta-mTtP_s
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
છલકાતું જાય, છલકાતું જાય, છીછરું હૈયું તો મારું, અભિમાને ખૂબ છલકાતું જાય
સમજાવ્યું ખૂબ એને, સમજાવ્યું તો એને, સમજ્યું ના એ તો જરાય
ઝીલવા ગુણો જીવનમાં એ તો ચૂકી, દુર્ગુણ પાછળ એ દોડતું ને દોડતું જાય
મીઠાં મીઠાં સબંધો તો જીવનના, જીવનમાં તોડતુંને તોડતું એ તો જાય
સાંભળે ના એ તો કોઈનું, કરે એ તો ખુદનું જીવનમાં, જીવનમાં એ તો પસ્તાતું જાય
ઘડીએ ઘડીએ વાપરી ક્રોધને, અપમાનના હથિયાર, એકલું એ તો પડતું જાય
સાચું સમજવું ભૂલીને જીવનમાં, ખોટું ને ખોટું, ગ્રહણ એ તો કરતું જાય
માનીને ખુદને ખૂબ મોટો, બીજાને નાના માનીને, ગણાવતા જાય
સુધરી ના હાલત જલદી તો એની, ભલે હાથ એના જીવનમાં હેઠાં પડતાં જાય
સમજાયા જ્યાં કૃત્યો એના, ડૂબી નજર ત્યાં નીચી, ભાન નીજનું ત્યાં આવતું જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chalakātuṁ jāya, chalakātuṁ jāya, chīcharuṁ haiyuṁ tō māruṁ, abhimānē khūba chalakātuṁ jāya
samajāvyuṁ khūba ēnē, samajāvyuṁ tō ēnē, samajyuṁ nā ē tō jarāya
jhīlavā guṇō jīvanamāṁ ē tō cūkī, durguṇa pāchala ē dōḍatuṁ nē dōḍatuṁ jāya
mīṭhāṁ mīṭhāṁ sabaṁdhō tō jīvananā, jīvanamāṁ tōḍatuṁnē tōḍatuṁ ē tō jāya
sāṁbhalē nā ē tō kōīnuṁ, karē ē tō khudanuṁ jīvanamāṁ, jīvanamāṁ ē tō pastātuṁ jāya
ghaḍīē ghaḍīē vāparī krōdhanē, apamānanā hathiyāra, ēkaluṁ ē tō paḍatuṁ jāya
sācuṁ samajavuṁ bhūlīnē jīvanamāṁ, khōṭuṁ nē khōṭuṁ, grahaṇa ē tō karatuṁ jāya
mānīnē khudanē khūba mōṭō, bījānē nānā mānīnē, gaṇāvatā jāya
sudharī nā hālata jaladī tō ēnī, bhalē hātha ēnā jīvanamāṁ hēṭhāṁ paḍatāṁ jāya
samajāyā jyāṁ kr̥tyō ēnā, ḍūbī najara tyāṁ nīcī, bhāna nījanuṁ tyāṁ āvatuṁ jāya
English Explanation: |
|
It keeps on overflowing, it keeps on overflowing, my shallow heart keeps on overflowing with pride.
Explained a lot to it, explained a lot, yet it did not understand anything.
It could not assimilate virtues in life, it ran after all the vices.
All the sweet relationships in life, it kept on breaking them in life.
It does not listen to anyone, it does what it wants to do in life, it keeps on repenting in life.
Every now and then it uses the weapons of anger and insults, and then becomes lonely in life.
It forgets to understand correctly in life, it just imbibes all the falsehood.
It considers itself very important, considers others non-significant and makes them feel that.
Its situation does not improve quickly, even though it suffers in life.
When it understands its actions, it stands ashamed, it is then that it realises what it really is.
|