1992-08-16
1992-08-16
1992-08-16
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16103
છે બધું હજી તો એમનું એમ છે, છે બધું હજી તો એમનું એમ છે

બદલાયો ના હું, બદલાયા ના સંજોગો જીવનમાં, બધું હજી તો એમનું એમ છે
હટયા ના અભિમાન ને અહં તો હૈયેથી જીવનમાં, હજી બધું તો એમનું એમ છે
રહ્યા માનવી જનમતાને જનમતા જગમાં સહુના હૈયાં, હજી તો એમના એમ છે
પડયા ના ફરક ક્રોધને ઇર્ષ્યામાં, જીવનમાં ઉપાડા તો એવા, હજી તો એમના એમ છે
વાતે વાતે લગાડે સહુ તો ખોટું જીવનમાં, સમજ સહુની હજી એમની એમ છે
શબ્દે શબ્દે રહ્યાં છે વિંધતાને વિંધતા, વર્તન જીવનમાં સહુના હજી એમના એમ છે
માન અપમાનના ભાવો રહ્યાં છે સહુના હૈયે કૂદતા, કૂદકા એના હજી એમના એમ છે
બંધાતાને બંધાતા રહ્યા સબંધો તો જીવનમાં, રહ્યાં છે તૂટતાં, હજી તો એમ છે, હજી તો એમ છે
તર્યા હતા વિશ્વાસે વહાણો પહેલાં, તરે છે હમણાં, હજી બધું જગમાં તો એમનું એમ છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē badhuṁ hajī tō ēmanuṁ ēma chē, chē badhuṁ hajī tō ēmanuṁ ēma chē
badalāyō nā huṁ, badalāyā nā saṁjōgō jīvanamāṁ, badhuṁ hajī tō ēmanuṁ ēma chē
haṭayā nā abhimāna nē ahaṁ tō haiyēthī jīvanamāṁ, hajī badhuṁ tō ēmanuṁ ēma chē
rahyā mānavī janamatānē janamatā jagamāṁ sahunā haiyāṁ, hajī tō ēmanā ēma chē
paḍayā nā pharaka krōdhanē irṣyāmāṁ, jīvanamāṁ upāḍā tō ēvā, hajī tō ēmanā ēma chē
vātē vātē lagāḍē sahu tō khōṭuṁ jīvanamāṁ, samaja sahunī hajī ēmanī ēma chē
śabdē śabdē rahyāṁ chē viṁdhatānē viṁdhatā, vartana jīvanamāṁ sahunā hajī ēmanā ēma chē
māna apamānanā bhāvō rahyāṁ chē sahunā haiyē kūdatā, kūdakā ēnā hajī ēmanā ēma chē
baṁdhātānē baṁdhātā rahyā sabaṁdhō tō jīvanamāṁ, rahyāṁ chē tūṭatāṁ, hajī tō ēma chē, hajī tō ēma chē
taryā hatā viśvāsē vahāṇō pahēlāṁ, tarē chē hamaṇāṁ, hajī badhuṁ jagamāṁ tō ēmanuṁ ēma chē
|