Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4119 | Date: 16-Aug-1992
અસ્ત-વ્યસ્ત જીવનમાં, છું વ્યસ્ત હું તો એટલો, પળ નિરાંતની એમાં હું તો માગું છું
Asta-vyasta jīvanamāṁ, chuṁ vyasta huṁ tō ēṭalō, pala nirāṁtanī ēmāṁ huṁ tō māguṁ chuṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 4119 | Date: 16-Aug-1992

અસ્ત-વ્યસ્ત જીવનમાં, છું વ્યસ્ત હું તો એટલો, પળ નિરાંતની એમાં હું તો માગું છું

  No Audio

asta-vyasta jīvanamāṁ, chuṁ vyasta huṁ tō ēṭalō, pala nirāṁtanī ēmāṁ huṁ tō māguṁ chuṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1992-08-16 1992-08-16 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16106 અસ્ત-વ્યસ્ત જીવનમાં, છું વ્યસ્ત હું તો એટલો, પળ નિરાંતની એમાં હું તો માગું છું અસ્ત-વ્યસ્ત જીવનમાં, છું વ્યસ્ત હું તો એટલો, પળ નિરાંતની એમાં હું તો માગું છું

મસ્ત થયો છું એમાં હું તો એટલો, પરાસ્તને પરાસ્ત જીવનમાં, એમાં હું તો થાતો જાઉં છું

ભાગ્યમાં હસ્ત સદા મળી આવડતનો નિરખું, દુર્ભાગ્યમાં હસ્ત પ્રભુનો નીરખતો જાઉં છું

જીવનમાં ઊગતાંને ઊગતાં સૂર્યો તો જોયાં, સૂર્યાસ્ત એના જીવનમાં નિરખતો હું તો જાઉં છું

માયામાંને માયામાં રહ્યો વ્યસ્ત હું તો જીવનમાં, દુઃખ દર્દથી મસ્ત થાતો હું તો જાઉં છું

સમજાયા ને ટક્યા ઉપકાર જીવનમાં તો પ્રભુના, મસ્ત પ્રભુમાં હું તો થાતો જાઉં છું

ગૂંથાતો રહ્યો જીવનમાં, વ્યવહારમાં તો એટલો, ચિંતામાં ગ્રસ્ત થાતો હું તો જાઉં છું

દૂરસ્ત કરવા જીવનને, મથતોને મથતો જાઉં છું, સફળ ને નિષ્ફળ એમાં થાતો હું તો જાઉં છું

સહેવી નથી જો હુકમી ભાગ્યની તો જ્યાં, યત્નોમાંને યત્નોમાં વ્યસ્ત થાતો હું તો જાઉં છું

કરીશ જ્યારે અસ્ત અસ્તિત્વને મારા પ્રભુમાં, મસ્ત ત્યાં, હું તો થાતોને થાતો જાઉં છું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

asta-vyasta jīvanamāṁ, chuṁ vyasta huṁ tō ēṭalō, pala nirāṁtanī ēmāṁ huṁ tō māguṁ chuṁ

masta thayō chuṁ ēmāṁ huṁ tō ēṭalō, parāstanē parāsta jīvanamāṁ, ēmāṁ huṁ tō thātō jāuṁ chuṁ

bhāgyamāṁ hasta sadā malī āvaḍatanō nirakhuṁ, durbhāgyamāṁ hasta prabhunō nīrakhatō jāuṁ chuṁ

jīvanamāṁ ūgatāṁnē ūgatāṁ sūryō tō jōyāṁ, sūryāsta ēnā jīvanamāṁ nirakhatō huṁ tō jāuṁ chuṁ

māyāmāṁnē māyāmāṁ rahyō vyasta huṁ tō jīvanamāṁ, duḥkha dardathī masta thātō huṁ tō jāuṁ chuṁ

samajāyā nē ṭakyā upakāra jīvanamāṁ tō prabhunā, masta prabhumāṁ huṁ tō thātō jāuṁ chuṁ

gūṁthātō rahyō jīvanamāṁ, vyavahāramāṁ tō ēṭalō, ciṁtāmāṁ grasta thātō huṁ tō jāuṁ chuṁ

dūrasta karavā jīvananē, mathatōnē mathatō jāuṁ chuṁ, saphala nē niṣphala ēmāṁ thātō huṁ tō jāuṁ chuṁ

sahēvī nathī jō hukamī bhāgyanī tō jyāṁ, yatnōmāṁnē yatnōmāṁ vyasta thātō huṁ tō jāuṁ chuṁ

karīśa jyārē asta astitvanē mārā prabhumāṁ, masta tyāṁ, huṁ tō thātōnē thātō jāuṁ chuṁ
Scan Image

Gujarati Bhajan no. 4119 by Satguru Devendra Ghia - Kaka
First...411741184119...Last