1992-08-28
1992-08-28
1992-08-28
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16134
કરતાને કરતા રહેવી ભૂલો જીવનમાં, કહે ના કહેવું કે એ તો થાતી રહે
કરતાને કરતા રહેવી ભૂલો જીવનમાં, કહે ના કહેવું કે એ તો થાતી રહે
એના વિના જીવનમાં તો, બીજું તો કરીએ છે શું
કરી ભૂલો તો ભલે, ભોગવવું પડે એમાં તો જીવનમાં,
એના વિના બીજું થાશે શું
કર્યું બૂરું તો જીવનમાં, થાશે બૂરું ત્યારે તો જીવનમાં,
જીવનમાં એના વિના બીજું થાશે શું
કરતા રહીએ અપમાન અન્યના, થાશે ત્યારે તો ખુદના,
જીવનમાં એના વિના બીજું થાશે શું
કર્યું ખોટુંને ખોટું તો જીવનમાં, થાયે ના સારું તો એમાં,
જીવનમાં એના વિના બીજું થાશે શું
ડૂબતાને ડૂબતા રહીએ અહંમાં, પડે ભોગવવા પરિણામ એના,
જીવનમાં એના વિના બીજું થાશે શું
રહ્યાં રાચતાંને રાચતાં તો ખોટા, સપનામાં ફળ્યા ના એ જીવનમાં,
જીવનમાં એના વિના બીજું થાશે શું
ખોટાને ખોટા આંકો આંકિએ ખુદના, પસ્તાવા વિના મળે ના એમાં,
જીવનમાં એના વિના બીજું થાશે શું
પ્રેમના પાન કરવા જીવનમાં, રહેવું ઝેર તો ઓકતા, મળે પાન ક્યાંથી એના, જીવનમાં એના વિના બીજું થાશે શું
ખોટાને ખોટા, રહીએ સમય વિતાવતા, મળે ના દર્શન એમાં પ્રભુના,
જીવનમાં એના વિના બીજું થાશે શું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
karatānē karatā rahēvī bhūlō jīvanamāṁ, kahē nā kahēvuṁ kē ē tō thātī rahē
ēnā vinā jīvanamāṁ tō, bījuṁ tō karīē chē śuṁ
karī bhūlō tō bhalē, bhōgavavuṁ paḍē ēmāṁ tō jīvanamāṁ,
ēnā vinā bījuṁ thāśē śuṁ
karyuṁ būruṁ tō jīvanamāṁ, thāśē būruṁ tyārē tō jīvanamāṁ,
jīvanamāṁ ēnā vinā bījuṁ thāśē śuṁ
karatā rahīē apamāna anyanā, thāśē tyārē tō khudanā,
jīvanamāṁ ēnā vinā bījuṁ thāśē śuṁ
karyuṁ khōṭuṁnē khōṭuṁ tō jīvanamāṁ, thāyē nā sāruṁ tō ēmāṁ,
jīvanamāṁ ēnā vinā bījuṁ thāśē śuṁ
ḍūbatānē ḍūbatā rahīē ahaṁmāṁ, paḍē bhōgavavā pariṇāma ēnā,
jīvanamāṁ ēnā vinā bījuṁ thāśē śuṁ
rahyāṁ rācatāṁnē rācatāṁ tō khōṭā, sapanāmāṁ phalyā nā ē jīvanamāṁ,
jīvanamāṁ ēnā vinā bījuṁ thāśē śuṁ
khōṭānē khōṭā āṁkō āṁkiē khudanā, pastāvā vinā malē nā ēmāṁ,
jīvanamāṁ ēnā vinā bījuṁ thāśē śuṁ
prēmanā pāna karavā jīvanamāṁ, rahēvuṁ jhēra tō ōkatā, malē pāna kyāṁthī ēnā, jīvanamāṁ ēnā vinā bījuṁ thāśē śuṁ
khōṭānē khōṭā, rahīē samaya vitāvatā, malē nā darśana ēmāṁ prabhunā,
jīvanamāṁ ēnā vinā bījuṁ thāśē śuṁ
|