Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4215 | Date: 20-Sep-1992
જાઉં હું તો જ્યાંને જ્યાં, આવે એ તો સાથેને સાથે, ત્યાંને ત્યાં (2)
Jāuṁ huṁ tō jyāṁnē jyāṁ, āvē ē tō sāthēnē sāthē, tyāṁnē tyāṁ (2)

ઇચ્છા, ગમા, અણગમા, ચિંતા (Desire, Like, Dislike, Worry)

Hymn No. 4215 | Date: 20-Sep-1992

જાઉં હું તો જ્યાંને જ્યાં, આવે એ તો સાથેને સાથે, ત્યાંને ત્યાં (2)

  No Audio

jāuṁ huṁ tō jyāṁnē jyāṁ, āvē ē tō sāthēnē sāthē, tyāṁnē tyāṁ (2)

ઇચ્છા, ગમા, અણગમા, ચિંતા (Desire, Like, Dislike, Worry)

1992-09-20 1992-09-20 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16202 જાઉં હું તો જ્યાંને જ્યાં, આવે એ તો સાથેને સાથે, ત્યાંને ત્યાં (2) જાઉં હું તો જ્યાંને જ્યાં, આવે એ તો સાથેને સાથે, ત્યાંને ત્યાં (2)

છે અતૂટ સબંધ મારા ને એનાં, પડે ના ચેન અમને એક બીજા વિના

શોધવી પડે ના એને બીજે રે ક્યાંય, રહે અંતરમાં સદા એ તો છુપાઈ

રહે નૂર ચૂસતી એ તો મારું સદા, રહે તાજીમાજી જીવનમાં એ તો સદા

ધરી રૂપ નોખનોખા, પ્રકટે ક્યાંથીને ક્યાં, નાખી દે અચરજમાં એ તો સદા

રાચે ના અમને તો એક બીજા વિના, છે સંબંધ અમારા તો જૂના ને જૂના

જાવા ના દે મને, જાવું હોય ત્યાં, છોડે ના પીછો મારો એ તો ત્યાંને ત્યાં

ઘેરી લે મને એ તો એવી, જીવનમાં બીજું ના દેખી શકું હું તો એના વિના

જપ્યા મંત્ર મેં તો મક્કમતા ને પુરુષાર્થના તો જ્યાં, આવી ના ત્યારે એ તો ત્યાં

બની ગયો નવોને નવો હું તો ત્યારે ત્યાં, આવી ના સાથે ને સાથે એ તો જ્યાં
View Original Increase Font Decrease Font

જાઉં હું તો જ્યાંને જ્યાં, આવે એ તો સાથેને સાથે, ત્યાંને ત્યાં (2)

છે અતૂટ સબંધ મારા ને એનાં, પડે ના ચેન અમને એક બીજા વિના

શોધવી પડે ના એને બીજે રે ક્યાંય, રહે અંતરમાં સદા એ તો છુપાઈ

રહે નૂર ચૂસતી એ તો મારું સદા, રહે તાજીમાજી જીવનમાં એ તો સદા

ધરી રૂપ નોખનોખા, પ્રકટે ક્યાંથીને ક્યાં, નાખી દે અચરજમાં એ તો સદા

રાચે ના અમને તો એક બીજા વિના, છે સંબંધ અમારા તો જૂના ને જૂના

જાવા ના દે મને, જાવું હોય ત્યાં, છોડે ના પીછો મારો એ તો ત્યાંને ત્યાં

ઘેરી લે મને એ તો એવી, જીવનમાં બીજું ના દેખી શકું હું તો એના વિના

જપ્યા મંત્ર મેં તો મક્કમતા ને પુરુષાર્થના તો જ્યાં, આવી ના ત્યારે એ તો ત્યાં

બની ગયો નવોને નવો હું તો ત્યારે ત્યાં, આવી ના સાથે ને સાથે એ તો જ્યાં

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jāuṁ huṁ tō jyāṁnē jyāṁ, āvē ē tō sāthēnē sāthē, tyāṁnē tyāṁ (2)

chē atūṭa sabaṁdha mārā nē ēnāṁ, paḍē nā cēna amanē ēka bījā vinā

śōdhavī paḍē nā ēnē bījē rē kyāṁya, rahē aṁtaramāṁ sadā ē tō chupāī

rahē nūra cūsatī ē tō māruṁ sadā, rahē tājīmājī jīvanamāṁ ē tō sadā

dharī rūpa nōkhanōkhā, prakaṭē kyāṁthīnē kyāṁ, nākhī dē acarajamāṁ ē tō sadā

rācē nā amanē tō ēka bījā vinā, chē saṁbaṁdha amārā tō jūnā nē jūnā

jāvā nā dē manē, jāvuṁ hōya tyāṁ, chōḍē nā pīchō mārō ē tō tyāṁnē tyāṁ

ghērī lē manē ē tō ēvī, jīvanamāṁ bījuṁ nā dēkhī śakuṁ huṁ tō ēnā vinā

japyā maṁtra mēṁ tō makkamatā nē puruṣārthanā tō jyāṁ, āvī nā tyārē ē tō tyāṁ

banī gayō navōnē navō huṁ tō tyārē tyāṁ, āvī nā sāthē nē sāthē ē tō jyāṁ
Scan Image

Gujarati Bhajan no. 4215 by Satguru Devendra Ghia - Kaka
First...421342144215...Last