Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4232 | Date: 24-Sep-1992
એક વખત મળવું છે જીવનમાં તને રે માડી, એક વખત
Ēka vakhata malavuṁ chē jīvanamāṁ tanē rē māḍī, ēka vakhata

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 4232 | Date: 24-Sep-1992

એક વખત મળવું છે જીવનમાં તને રે માડી, એક વખત

  No Audio

ēka vakhata malavuṁ chē jīvanamāṁ tanē rē māḍī, ēka vakhata

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1992-09-24 1992-09-24 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16219 એક વખત મળવું છે જીવનમાં તને રે માડી, એક વખત એક વખત મળવું છે જીવનમાં તને રે માડી, એક વખત

મળવું છે તને એવું રે માડી, ફરી ફરી પડે ના મળવું, એક વખત

જોઈને અનુભવી તારી માયા રે માડી, જોવી છે, ને અનુભવવી છે તને એક વખત

સુખ આનંદની સરિતા વહે તારા ચરણમાં, નહાવું છે એમાં એક વખત

એક ચિત્ત બનવું છે એવું, ભૂલું ભાન જીવનમાં રે માડી, એક વખત

વિકારોને વિકારો સતાવે ઘણા રે જીવનમાં, મેળવવો છે કાબૂ એના ઉપર એક વખત

મનડું મારું ખૂબ નચાવે મને જીવનમાં, લેવું છે કાબૂમાં એને એક વખત

જગનું તો પડશે છોડવું બધું તો જગમાં, જગ છોડતા, જીવતાં છોડવું છે બધું એક વખત

બંધનોને બંધનો બાંધતા જાય જીવનમાં રે માડી, કાપવા છે બંધન તો એક વખત

લેવો છે મુક્તિનો શ્વાસ ને મુક્તિનો આનંદ તો જીવનમાં તો એક વખત
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ēka vakhata malavuṁ chē jīvanamāṁ tanē rē māḍī, ēka vakhata

malavuṁ chē tanē ēvuṁ rē māḍī, pharī pharī paḍē nā malavuṁ, ēka vakhata

jōīnē anubhavī tārī māyā rē māḍī, jōvī chē, nē anubhavavī chē tanē ēka vakhata

sukha ānaṁdanī saritā vahē tārā caraṇamāṁ, nahāvuṁ chē ēmāṁ ēka vakhata

ēka citta banavuṁ chē ēvuṁ, bhūluṁ bhāna jīvanamāṁ rē māḍī, ēka vakhata

vikārōnē vikārō satāvē ghaṇā rē jīvanamāṁ, mēlavavō chē kābū ēnā upara ēka vakhata

manaḍuṁ māruṁ khūba nacāvē manē jīvanamāṁ, lēvuṁ chē kābūmāṁ ēnē ēka vakhata

jaganuṁ tō paḍaśē chōḍavuṁ badhuṁ tō jagamāṁ, jaga chōḍatā, jīvatāṁ chōḍavuṁ chē badhuṁ ēka vakhata

baṁdhanōnē baṁdhanō bāṁdhatā jāya jīvanamāṁ rē māḍī, kāpavā chē baṁdhana tō ēka vakhata

lēvō chē muktinō śvāsa nē muktinō ānaṁda tō jīvanamāṁ tō ēka vakhata
Scan Image

Gujarati Bhajan no. 4232 by Satguru Devendra Ghia - Kaka
First...422842294230...Last