1985-04-17
1985-04-17
1985-04-17
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1622
`હું' નાં ચશ્માં ઉતારી, `તું' નાં ચશ્માંથી જો જોશો
`હું' નાં ચશ્માં ઉતારી, `તું' નાં ચશ્માંથી જો જોશો
વણઉકેલ્યા કંઈક ઉકેલો, ઊકલી જશે પલકમાં
બીજાના દૃષ્ટિબિંદુને સમજવા પ્રયત્ન જો કરશો
ગેરસમજ ઘણી દૂર થઈ જાશે આ જગમાં
રાંડ્યા પછીનું ડહાપણ, કામ કંઈ નહીં આવે
સમજદારીથી વર્તીને, સમજદારીથી જીવી જાજો
ઋણાનુબંધે મળ્યા છીએ સૌ આ જગતમાં
સંબંધ મીઠો જાળવી, મીઠાશ પાછળ છોડી જાજો
ક્રોધ, વેર, વાસના જો જાગે, કાબૂ તરત મેળવી લેજો
બીજાને બાળવા સાથે, તમને પણ એ બાળી જાશે
પ્રેમ પામવો હશે તો, પ્રેમ દેતાં શીખી જાજો
સદરાહ પકડવા, કદી જગમાં ના અચકાશો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
`હું' નાં ચશ્માં ઉતારી, `તું' નાં ચશ્માંથી જો જોશો
વણઉકેલ્યા કંઈક ઉકેલો, ઊકલી જશે પલકમાં
બીજાના દૃષ્ટિબિંદુને સમજવા પ્રયત્ન જો કરશો
ગેરસમજ ઘણી દૂર થઈ જાશે આ જગમાં
રાંડ્યા પછીનું ડહાપણ, કામ કંઈ નહીં આવે
સમજદારીથી વર્તીને, સમજદારીથી જીવી જાજો
ઋણાનુબંધે મળ્યા છીએ સૌ આ જગતમાં
સંબંધ મીઠો જાળવી, મીઠાશ પાછળ છોડી જાજો
ક્રોધ, વેર, વાસના જો જાગે, કાબૂ તરત મેળવી લેજો
બીજાને બાળવા સાથે, તમને પણ એ બાળી જાશે
પ્રેમ પામવો હશે તો, પ્રેમ દેતાં શીખી જાજો
સદરાહ પકડવા, કદી જગમાં ના અચકાશો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
`huṁ' nāṁ caśmāṁ utārī, `tuṁ' nāṁ caśmāṁthī jō jōśō
vaṇaukēlyā kaṁīka ukēlō, ūkalī jaśē palakamāṁ
bījānā dr̥ṣṭibiṁdunē samajavā prayatna jō karaśō
gērasamaja ghaṇī dūra thaī jāśē ā jagamāṁ
rāṁḍyā pachīnuṁ ḍahāpaṇa, kāma kaṁī nahīṁ āvē
samajadārīthī vartīnē, samajadārīthī jīvī jājō
r̥ṇānubaṁdhē malyā chīē sau ā jagatamāṁ
saṁbaṁdha mīṭhō jālavī, mīṭhāśa pāchala chōḍī jājō
krōdha, vēra, vāsanā jō jāgē, kābū tarata mēlavī lējō
bījānē bālavā sāthē, tamanē paṇa ē bālī jāśē
prēma pāmavō haśē tō, prēma dētāṁ śīkhī jājō
sadarāha pakaḍavā, kadī jagamāṁ nā acakāśō
English Explanation: |
|
Remove the specs of ‘I’ and see from the specs of ‘you’,
Lot of unsolved problems will be solved in the wink of the eye.
If you try to understand from the view point of others,
Lot of misunderstandings will disappear from this world.
After the time passes away and then to show wisdom is of no use,
Act with understanding and live with understanding.
Everyone has met in this world due to rnunanubandh (pending relations of karma with each other),
Keep your relationships sweet and leave behind sweet taste in the mouth when you depart.
If Anger, jealousy, lust arise then immediately bring it under control,
It will not only sting others but will also burn you.
If you want to achieve love, the learn to give plenty of love,
Never hesitate to catch the right path in life.
|