Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4244 | Date: 01-Oct-1992
થાશે શું, કેમને ક્યારે, કેવું રે જીવનમાં, પ્રેમ વિના ના કોઈ એ તો જાણી શક્તું
Thāśē śuṁ, kēmanē kyārē, kēvuṁ rē jīvanamāṁ, prēma vinā nā kōī ē tō jāṇī śaktuṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 4244 | Date: 01-Oct-1992

થાશે શું, કેમને ક્યારે, કેવું રે જીવનમાં, પ્રેમ વિના ના કોઈ એ તો જાણી શક્તું

  No Audio

thāśē śuṁ, kēmanē kyārē, kēvuṁ rē jīvanamāṁ, prēma vinā nā kōī ē tō jāṇī śaktuṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1992-10-01 1992-10-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16231 થાશે શું, કેમને ક્યારે, કેવું રે જીવનમાં, પ્રેમ વિના ના કોઈ એ તો જાણી શક્તું થાશે શું, કેમને ક્યારે, કેવું રે જીવનમાં, પ્રેમ વિના ના કોઈ એ તો જાણી શક્તું

જીવનમાં એક પ્રભુ એ જાણી શકે, બીજું પ્રભુ કૃપાથી એ જાણી શકાતું

ભાગ્ય લખાવનાર પણ જાણી ના શકે, જીવનમાં તો છે શું લખાણું

જાણવાને જાણવાને જીવનમાં, જીવનમાં સહુ સદા ઉત્સુક તો રહેતું

કદી આવી શક્યા નજદીક એમાં, કદી તુક્કાને તુક્કાઓમાં તો આશ્રય લેતું

જાણીને પણ જીવનમાં, જીવનમાં કોઈકજ એને તો બદલી શક્તું

રોકી ના શક્યા ઉત્સુકતા જાણવાની, રહ્યું સદા જીવનમાં એ તો ઊછળતું

છે સનાતન પ્રશ્ન, જીવનમાં આ તો સહુના, જાણવા સહુ આ તો ચાહતું

બની શક્યા જે એક તો પ્રભુમાં, જીવનમાં જાણવા સફળ એ તો થાતું

જાણવા છતાં જીવનમાં સદા, જીવનમાં ઉદાસીનને ઉદાસીન એમાં રહેતું
View Original Increase Font Decrease Font

થાશે શું, કેમને ક્યારે, કેવું રે જીવનમાં, પ્રેમ વિના ના કોઈ એ તો જાણી શક્તું

જીવનમાં એક પ્રભુ એ જાણી શકે, બીજું પ્રભુ કૃપાથી એ જાણી શકાતું

ભાગ્ય લખાવનાર પણ જાણી ના શકે, જીવનમાં તો છે શું લખાણું

જાણવાને જાણવાને જીવનમાં, જીવનમાં સહુ સદા ઉત્સુક તો રહેતું

કદી આવી શક્યા નજદીક એમાં, કદી તુક્કાને તુક્કાઓમાં તો આશ્રય લેતું

જાણીને પણ જીવનમાં, જીવનમાં કોઈકજ એને તો બદલી શક્તું

રોકી ના શક્યા ઉત્સુકતા જાણવાની, રહ્યું સદા જીવનમાં એ તો ઊછળતું

છે સનાતન પ્રશ્ન, જીવનમાં આ તો સહુના, જાણવા સહુ આ તો ચાહતું

બની શક્યા જે એક તો પ્રભુમાં, જીવનમાં જાણવા સફળ એ તો થાતું

જાણવા છતાં જીવનમાં સદા, જીવનમાં ઉદાસીનને ઉદાસીન એમાં રહેતું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

thāśē śuṁ, kēmanē kyārē, kēvuṁ rē jīvanamāṁ, prēma vinā nā kōī ē tō jāṇī śaktuṁ

jīvanamāṁ ēka prabhu ē jāṇī śakē, bījuṁ prabhu kr̥pāthī ē jāṇī śakātuṁ

bhāgya lakhāvanāra paṇa jāṇī nā śakē, jīvanamāṁ tō chē śuṁ lakhāṇuṁ

jāṇavānē jāṇavānē jīvanamāṁ, jīvanamāṁ sahu sadā utsuka tō rahētuṁ

kadī āvī śakyā najadīka ēmāṁ, kadī tukkānē tukkāōmāṁ tō āśraya lētuṁ

jāṇīnē paṇa jīvanamāṁ, jīvanamāṁ kōīkaja ēnē tō badalī śaktuṁ

rōkī nā śakyā utsukatā jāṇavānī, rahyuṁ sadā jīvanamāṁ ē tō ūchalatuṁ

chē sanātana praśna, jīvanamāṁ ā tō sahunā, jāṇavā sahu ā tō cāhatuṁ

banī śakyā jē ēka tō prabhumāṁ, jīvanamāṁ jāṇavā saphala ē tō thātuṁ

jāṇavā chatāṁ jīvanamāṁ sadā, jīvanamāṁ udāsīnanē udāsīna ēmāṁ rahētuṁ
Scan Image

Gujarati Bhajan no. 4244 by Satguru Devendra Ghia - Kaka
First...424042414242...Last