Hymn No. 4257 | Date: 09-Oct-1992
સુધારી નથી શક્યો જીવનમાં, જીવન જો તારું, જીવન અન્યનું ક્યાંથી સુધારી શકશે
sudhārī nathī śakyō jīvanamāṁ, jīvana jō tāruṁ, jīvana anyanuṁ kyāṁthī sudhārī śakaśē
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1992-10-09
1992-10-09
1992-10-09
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16244
સુધારી નથી શક્યો જીવનમાં, જીવન જો તારું, જીવન અન્યનું ક્યાંથી સુધારી શકશે
સુધારી નથી શક્યો જીવનમાં, જીવન જો તારું, જીવન અન્યનું ક્યાંથી સુધારી શકશે
નિઃસ્વાર્થ પ્રેમ કરી ના શક્યો તું જીવનમાં, નિઃસ્વાર્થ પ્રેમ જીવનમાં ક્યાંથી મેળવી શકશે
સાથ નથી દઈ શક્યો જીવનમાં તું અન્યને, સાથ અન્યનો જીવનમાં ક્યાંથી મેળવી શકશે
રહ્યો છે શંકાથી જગમાં સર્વને જોતો તો તું, તને પણ અન્ય એવી નજરથી જોયા વિના ના રહેશે
દુઃખ દર્દ દૂર કરવા કરી ના સહાય તેં અન્યને, તારા દુઃખમાં સહાય તને કોણ કરશે
રાખ્યો ના વિશ્વાસ જીવનમાં કદી તેં અન્યનો, વિશ્વાસ તારો જીવનમાં તો કોણ કરશે
વસાવ્યા ના હૈયે જો પ્રભુને તેં જીવનમાં, પ્રભુના હૈયે તું ક્યાંથી તો વસી શકશે
રહ્યો રાચતોને રાચતો અતૃપ્ત વાસનાઓમાં તો જીવનમાં, જીવનમાં શાંતિ ક્યાંથી મળશે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
sudhārī nathī śakyō jīvanamāṁ, jīvana jō tāruṁ, jīvana anyanuṁ kyāṁthī sudhārī śakaśē
niḥsvārtha prēma karī nā śakyō tuṁ jīvanamāṁ, niḥsvārtha prēma jīvanamāṁ kyāṁthī mēlavī śakaśē
sātha nathī daī śakyō jīvanamāṁ tuṁ anyanē, sātha anyanō jīvanamāṁ kyāṁthī mēlavī śakaśē
rahyō chē śaṁkāthī jagamāṁ sarvanē jōtō tō tuṁ, tanē paṇa anya ēvī najarathī jōyā vinā nā rahēśē
duḥkha darda dūra karavā karī nā sahāya tēṁ anyanē, tārā duḥkhamāṁ sahāya tanē kōṇa karaśē
rākhyō nā viśvāsa jīvanamāṁ kadī tēṁ anyanō, viśvāsa tārō jīvanamāṁ tō kōṇa karaśē
vasāvyā nā haiyē jō prabhunē tēṁ jīvanamāṁ, prabhunā haiyē tuṁ kyāṁthī tō vasī śakaśē
rahyō rācatōnē rācatō atr̥pta vāsanāōmāṁ tō jīvanamāṁ, jīvanamāṁ śāṁti kyāṁthī malaśē
|
|