Hymn No. 4273 | Date: 16-Oct-1992
સૃષ્ટિ કાળ પહેલાં હતી, સૃષ્ટિ કાળમાં ભી છે, સૃષ્ટિ કાળ પછી રહેવાની છે
sr̥ṣṭi kāla pahēlāṁ hatī, sr̥ṣṭi kālamāṁ bhī chē, sr̥ṣṭi kāla pachī rahēvānī chē
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1992-10-16
1992-10-16
1992-10-16
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16260
સૃષ્ટિ કાળ પહેલાં હતી, સૃષ્ટિ કાળમાં ભી છે, સૃષ્ટિ કાળ પછી રહેવાની છે
સૃષ્ટિ કાળ પહેલાં હતી, સૃષ્ટિ કાળમાં ભી છે, સૃષ્ટિ કાળ પછી રહેવાની છે
છે જે એ ચાલક શક્તિ, છે એ ચાલક શક્તિ તો સત્ય, એજ તો સત્ય છે
જનમોજનમ તારા આવ્યાને ગયા, અનુભવ લેનાર એનો તો એ, એ એક સત્ય છે
સમય રહ્યો છે વીતતોને વીતતો, ના કોઈથી કદી એ અટક્યો, એ તો સત્ય છે
રહ્યું રાજ કરતું ને કરતું માનવ પર મન તો સદા, જીવનનું તો એ એક સત્ય છે
તનડું તો આવે ને જાયે, મળ્યા અનુભવ કેટલાં એમાં, સત્ય એ જોવાનું છે
ચાલક શક્તિના નિયમો, જગને ચલાવતા રહેશે, જીવનમાં એ તો સત્ય છે
સુખદુઃખના અનુભવો, અલિપ્ત બન્યા વિના, સત્ય લાગવાના છે
તૂટે કે ના છૂટે જાળ માયાની તો હૈયેથી, માયા ત્યાં સત્ય લાગવાની છે
છે સમિક્ષા સત્ય જે જીવનમાં, કદી સનાતન સત્ય ના એ રહેવાનું છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
sr̥ṣṭi kāla pahēlāṁ hatī, sr̥ṣṭi kālamāṁ bhī chē, sr̥ṣṭi kāla pachī rahēvānī chē
chē jē ē cālaka śakti, chē ē cālaka śakti tō satya, ēja tō satya chē
janamōjanama tārā āvyānē gayā, anubhava lēnāra ēnō tō ē, ē ēka satya chē
samaya rahyō chē vītatōnē vītatō, nā kōīthī kadī ē aṭakyō, ē tō satya chē
rahyuṁ rāja karatuṁ nē karatuṁ mānava para mana tō sadā, jīvananuṁ tō ē ēka satya chē
tanaḍuṁ tō āvē nē jāyē, malyā anubhava kēṭalāṁ ēmāṁ, satya ē jōvānuṁ chē
cālaka śaktinā niyamō, jaganē calāvatā rahēśē, jīvanamāṁ ē tō satya chē
sukhaduḥkhanā anubhavō, alipta banyā vinā, satya lāgavānā chē
tūṭē kē nā chūṭē jāla māyānī tō haiyēthī, māyā tyāṁ satya lāgavānī chē
chē samikṣā satya jē jīvanamāṁ, kadī sanātana satya nā ē rahēvānuṁ chē
|