Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4275 | Date: 17-Oct-1992
કર્યો પ્રવેશ જગમાં તો જ્યાં તેં, જગના નિયમોને નિયમોથી તું તો બંધાયો
Karyō pravēśa jagamāṁ tō jyāṁ tēṁ, jaganā niyamōnē niyamōthī tuṁ tō baṁdhāyō

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 4275 | Date: 17-Oct-1992

કર્યો પ્રવેશ જગમાં તો જ્યાં તેં, જગના નિયમોને નિયમોથી તું તો બંધાયો

  No Audio

karyō pravēśa jagamāṁ tō jyāṁ tēṁ, jaganā niyamōnē niyamōthī tuṁ tō baṁdhāyō

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1992-10-17 1992-10-17 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16262 કર્યો પ્રવેશ જગમાં તો જ્યાં તેં, જગના નિયમોને નિયમોથી તું તો બંધાયો કર્યો પ્રવેશ જગમાં તો જ્યાં તેં, જગના નિયમોને નિયમોથી તું તો બંધાયો

ચલાવે છે જગને જ્યાં, જગકર્તા એના નિયમોથી, ના એમાં તું બાકી તો રહેવાનો

મળ્યું છે તનડું જગમાં તો તને, ચાલશે તનડાં પર તો તનના નિયમોનો ધારો

મનડું મળ્યું છે તને સાથેને સાથે, ચાલશે જોર મન પર તો એના નિયમોનો

અનેક નિયમોથી પડશે રહેવું તો બંધાઈ, રહેશે ચાલતો તારા પર નિયમોનો મારો

રહી છે મુક્તિ તો નિયમોના બંધનોથી બંધાઈ, કરજે વિચાર એમાંથી તો છૂટવાનો

રહેશે વ્યવહારના નિયમો તો જુદા, કર વિચાર, કેવી રીતે તું તો બચવાનો

જાશે નિયમોને નિયમોમાં જીવન તો અટવાઈ, રહે થાતો ઊભો એમાં તો ગોટાળો

છે એક જ નિયમ તો આત્માનો, બની મુક્ત બંધનોથી પરમાત્મામાં મળવાનો

પાળતા તો આ નિયમને, તૂટે ભલે બીજા નિયમો, ના વાંધો ત્યાં કાંઈ પડવાનો
View Original Increase Font Decrease Font

કર્યો પ્રવેશ જગમાં તો જ્યાં તેં, જગના નિયમોને નિયમોથી તું તો બંધાયો

ચલાવે છે જગને જ્યાં, જગકર્તા એના નિયમોથી, ના એમાં તું બાકી તો રહેવાનો

મળ્યું છે તનડું જગમાં તો તને, ચાલશે તનડાં પર તો તનના નિયમોનો ધારો

મનડું મળ્યું છે તને સાથેને સાથે, ચાલશે જોર મન પર તો એના નિયમોનો

અનેક નિયમોથી પડશે રહેવું તો બંધાઈ, રહેશે ચાલતો તારા પર નિયમોનો મારો

રહી છે મુક્તિ તો નિયમોના બંધનોથી બંધાઈ, કરજે વિચાર એમાંથી તો છૂટવાનો

રહેશે વ્યવહારના નિયમો તો જુદા, કર વિચાર, કેવી રીતે તું તો બચવાનો

જાશે નિયમોને નિયમોમાં જીવન તો અટવાઈ, રહે થાતો ઊભો એમાં તો ગોટાળો

છે એક જ નિયમ તો આત્માનો, બની મુક્ત બંધનોથી પરમાત્મામાં મળવાનો

પાળતા તો આ નિયમને, તૂટે ભલે બીજા નિયમો, ના વાંધો ત્યાં કાંઈ પડવાનો

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

karyō pravēśa jagamāṁ tō jyāṁ tēṁ, jaganā niyamōnē niyamōthī tuṁ tō baṁdhāyō

calāvē chē jaganē jyāṁ, jagakartā ēnā niyamōthī, nā ēmāṁ tuṁ bākī tō rahēvānō

malyuṁ chē tanaḍuṁ jagamāṁ tō tanē, cālaśē tanaḍāṁ para tō tananā niyamōnō dhārō

manaḍuṁ malyuṁ chē tanē sāthēnē sāthē, cālaśē jōra mana para tō ēnā niyamōnō

anēka niyamōthī paḍaśē rahēvuṁ tō baṁdhāī, rahēśē cālatō tārā para niyamōnō mārō

rahī chē mukti tō niyamōnā baṁdhanōthī baṁdhāī, karajē vicāra ēmāṁthī tō chūṭavānō

rahēśē vyavahāranā niyamō tō judā, kara vicāra, kēvī rītē tuṁ tō bacavānō

jāśē niyamōnē niyamōmāṁ jīvana tō aṭavāī, rahē thātō ūbhō ēmāṁ tō gōṭālō

chē ēka ja niyama tō ātmānō, banī mukta baṁdhanōthī paramātmāmāṁ malavānō

pālatā tō ā niyamanē, tūṭē bhalē bījā niyamō, nā vāṁdhō tyāṁ kāṁī paḍavānō
Scan Image

Gujarati Bhajan no. 4275 by Satguru Devendra Ghia - Kaka
First...427342744275...Last