Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4295 | Date: 29-Oct-1992
ચોંટયું રે, ચોંટયું રે મન સહુનું રે જીવનમાં, જીવનમાં ક્યાંયને ક્યાંય તો ચોંટયું
Cōṁṭayuṁ rē, cōṁṭayuṁ rē mana sahunuṁ rē jīvanamāṁ, jīvanamāṁ kyāṁyanē kyāṁya tō cōṁṭayuṁ

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 4295 | Date: 29-Oct-1992

ચોંટયું રે, ચોંટયું રે મન સહુનું રે જીવનમાં, જીવનમાં ક્યાંયને ક્યાંય તો ચોંટયું

  No Audio

cōṁṭayuṁ rē, cōṁṭayuṁ rē mana sahunuṁ rē jīvanamāṁ, jīvanamāṁ kyāṁyanē kyāṁya tō cōṁṭayuṁ

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1992-10-29 1992-10-29 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16282 ચોંટયું રે, ચોંટયું રે મન સહુનું રે જીવનમાં, જીવનમાં ક્યાંયને ક્યાંય તો ચોંટયું ચોંટયું રે, ચોંટયું રે મન સહુનું રે જીવનમાં, જીવનમાં ક્યાંયને ક્યાંય તો ચોંટયું

પાડી હતી આદત જેવી જેવી રે જીવનમાં, જીવનમાં તો જ્યાં જઈને એ તો ચોંટયું

કામમાં ડૂબેલાં કામીનું મન તો, જઈ જઈને કામ વાસનામાં જઈને તો ચોંટયું

દુઃખ દર્દથી પીડાતા જીવ નું રે મન, વારે ઘડીએ દુઃખદર્દમાં તો જઈને ચોંટયું

જ્ઞાનના ભૂખ્યા, જ્ઞાનમાં પિપાસુનું મન, જ્ઞાનમાં ને જ્ઞાનમા જઈને તો ચોંટયું

વેરને વેરની ધૂનમાં રત રહેતા જીવ નું રે મન, વેરને વેરમાં જઈને તો ચોંટયું

કહીને મન તો જલદી ના ત્યાં ચોંટે, આદતને આદતમાં જઈને ત્યાં એ ચોંટયું

કોધને ક્રોધમાં રત રહેતા જીવ નું રે મન, ક્રોધમાં તો જઈ જઈને તો ત્યાં ચોંટયું

કૂદતુંને કૂદતું રે મન, અહંના જોરેને જોરે, કૂદવામાંને કૂદવામાં રહે તો ચોંટયું

માયામાં ને માયામાં ચોંટયું રહેતું રે મન, માયામાંને માયામાં રહે જલદી એ તો ચોંટયું

પાડીશ આદત મનને તો જ્યાં તું પ્રભુની, રહેશે ધીરે ધીરે એમાં એ તો ચોંટયું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

cōṁṭayuṁ rē, cōṁṭayuṁ rē mana sahunuṁ rē jīvanamāṁ, jīvanamāṁ kyāṁyanē kyāṁya tō cōṁṭayuṁ

pāḍī hatī ādata jēvī jēvī rē jīvanamāṁ, jīvanamāṁ tō jyāṁ jaīnē ē tō cōṁṭayuṁ

kāmamāṁ ḍūbēlāṁ kāmīnuṁ mana tō, jaī jaīnē kāma vāsanāmāṁ jaīnē tō cōṁṭayuṁ

duḥkha dardathī pīḍātā jīva nuṁ rē mana, vārē ghaḍīē duḥkhadardamāṁ tō jaīnē cōṁṭayuṁ

jñānanā bhūkhyā, jñānamāṁ pipāsunuṁ mana, jñānamāṁ nē jñānamā jaīnē tō cōṁṭayuṁ

vēranē vēranī dhūnamāṁ rata rahētā jīva nuṁ rē mana, vēranē vēramāṁ jaīnē tō cōṁṭayuṁ

kahīnē mana tō jaladī nā tyāṁ cōṁṭē, ādatanē ādatamāṁ jaīnē tyāṁ ē cōṁṭayuṁ

kōdhanē krōdhamāṁ rata rahētā jīva nuṁ rē mana, krōdhamāṁ tō jaī jaīnē tō tyāṁ cōṁṭayuṁ

kūdatuṁnē kūdatuṁ rē mana, ahaṁnā jōrēnē jōrē, kūdavāmāṁnē kūdavāmāṁ rahē tō cōṁṭayuṁ

māyāmāṁ nē māyāmāṁ cōṁṭayuṁ rahētuṁ rē mana, māyāmāṁnē māyāmāṁ rahē jaladī ē tō cōṁṭayuṁ

pāḍīśa ādata mananē tō jyāṁ tuṁ prabhunī, rahēśē dhīrē dhīrē ēmāṁ ē tō cōṁṭayuṁ
Scan Image

Gujarati Bhajan no. 4295 by Satguru Devendra Ghia - Kaka
First...429142924293...Last