Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4330 | Date: 13-Nov-1992
એક ગુણ્યા એક, થાયે એક, તું ને પ્રભુ તો છે એક, થાજે પ્રભુમાં તું એક
Ēka guṇyā ēka, thāyē ēka, tuṁ nē prabhu tō chē ēka, thājē prabhumāṁ tuṁ ēka

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 4330 | Date: 13-Nov-1992

એક ગુણ્યા એક, થાયે એક, તું ને પ્રભુ તો છે એક, થાજે પ્રભુમાં તું એક

  No Audio

ēka guṇyā ēka, thāyē ēka, tuṁ nē prabhu tō chē ēka, thājē prabhumāṁ tuṁ ēka

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1992-11-13 1992-11-13 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16317 એક ગુણ્યા એક, થાયે એક, તું ને પ્રભુ તો છે એક, થાજે પ્રભુમાં તું એક એક ગુણ્યા એક, થાયે એક, તું ને પ્રભુ તો છે એક, થાજે પ્રભુમાં તું એક

બે ને ગુણ્યા બે, થાય ચાર, બે આંખ પ્રભુની, બે આંખ તારી, મેળવી કરજે તું ચાર

ત્રણ ગુણ્યા ત્રણ, થાયે નવ, છે વિસ્તાર માયાનો જીવનમાં તો બહુ

ચાર ગુણ્યા ચાર, થાયે સોળ, કરીશ ખોટું, ખોલી દેશે પ્રભુ તારી પોલ

પાંચ ગુણ્યા પાંચ, થાયે પચીશ, રહીશ ડૂબ્યો વિકારોમાં, પડશે પાડવી તારે ચીસ

છ ગુણ્યા છ, થાયે છત્રીસ, રાખજે જગતમાં જીવન તારું શુદ્ધ તો નખશીખ

સાત ગુણ્યા સાત, થાયે ઓગણપચાસ, વાવવા સદ્ગુણો પાડજે ઊંડી ચીસ

આઠ ગુણ્યા આઠ, થાયે ચોસઠ, રાખજે ના હૈયાંમાં કે મનમાં ખોટી તું હઠ

નવ ગુણ્યા નવ, થાયે એકયાસી, ભરી દે જીવનને તું વેરાગ્યથી

દસ ગુણ્યા દસ, થાયે સો, ક્ષમા, દયા શ્રદ્ધાથી હૈયું તો ભરી દો
View Original Increase Font Decrease Font

એક ગુણ્યા એક, થાયે એક, તું ને પ્રભુ તો છે એક, થાજે પ્રભુમાં તું એક

બે ને ગુણ્યા બે, થાય ચાર, બે આંખ પ્રભુની, બે આંખ તારી, મેળવી કરજે તું ચાર

ત્રણ ગુણ્યા ત્રણ, થાયે નવ, છે વિસ્તાર માયાનો જીવનમાં તો બહુ

ચાર ગુણ્યા ચાર, થાયે સોળ, કરીશ ખોટું, ખોલી દેશે પ્રભુ તારી પોલ

પાંચ ગુણ્યા પાંચ, થાયે પચીશ, રહીશ ડૂબ્યો વિકારોમાં, પડશે પાડવી તારે ચીસ

છ ગુણ્યા છ, થાયે છત્રીસ, રાખજે જગતમાં જીવન તારું શુદ્ધ તો નખશીખ

સાત ગુણ્યા સાત, થાયે ઓગણપચાસ, વાવવા સદ્ગુણો પાડજે ઊંડી ચીસ

આઠ ગુણ્યા આઠ, થાયે ચોસઠ, રાખજે ના હૈયાંમાં કે મનમાં ખોટી તું હઠ

નવ ગુણ્યા નવ, થાયે એકયાસી, ભરી દે જીવનને તું વેરાગ્યથી

દસ ગુણ્યા દસ, થાયે સો, ક્ષમા, દયા શ્રદ્ધાથી હૈયું તો ભરી દો

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ēka guṇyā ēka, thāyē ēka, tuṁ nē prabhu tō chē ēka, thājē prabhumāṁ tuṁ ēka

bē nē guṇyā bē, thāya cāra, bē āṁkha prabhunī, bē āṁkha tārī, mēlavī karajē tuṁ cāra

traṇa guṇyā traṇa, thāyē nava, chē vistāra māyānō jīvanamāṁ tō bahu

cāra guṇyā cāra, thāyē sōla, karīśa khōṭuṁ, khōlī dēśē prabhu tārī pōla

pāṁca guṇyā pāṁca, thāyē pacīśa, rahīśa ḍūbyō vikārōmāṁ, paḍaśē pāḍavī tārē cīsa

cha guṇyā cha, thāyē chatrīsa, rākhajē jagatamāṁ jīvana tāruṁ śuddha tō nakhaśīkha

sāta guṇyā sāta, thāyē ōgaṇapacāsa, vāvavā sadguṇō pāḍajē ūṁḍī cīsa

āṭha guṇyā āṭha, thāyē cōsaṭha, rākhajē nā haiyāṁmāṁ kē manamāṁ khōṭī tuṁ haṭha

nava guṇyā nava, thāyē ēkayāsī, bharī dē jīvananē tuṁ vērāgyathī

dasa guṇyā dasa, thāyē sō, kṣamā, dayā śraddhāthī haiyuṁ tō bharī dō
Scan Image

Gujarati Bhajan no. 4330 by Satguru Devendra Ghia - Kaka
First...432743284329...Last