1992-11-22
1992-11-22
1992-11-22
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16337
એકવાર પડયો પગ જ્યાં ગૂંચવાડામાં, ગૂંચવાડાને ગૂંચવાડા ઊભા થાતા જાય

વિંટાયા ગૂંચળા પગમાં જ્યાં એના, હરવું ને ફરવું જીવનમાં મુશ્કેલ બનાવી જાય
થયો ગૂંચવાડો ઊભો જીવનમાં, હવે રસ્તે ચાલવું જીવનમાં ના એ સમજાય
થયો ગૂંચવાડો ઊભો કોઈને સમજવામાં, શંકા ઊભી ત્યાં તો થાતી જાય
પડયો પગ જ્યાં લોભલાલચના ગૂંચવાડામાં, જલદી બહાર એમાંથી ના નીકળી શકાય
માયાના ગૂંચળામાં જગતમાં, જીવનમાં સહુ તો પડતાને પડતા જાય
પડયા સ્વાર્થના ગૂંચવાડામાં તો જ્યાં, સંબંધમાં તડ ત્યાં પડતીને પડતી જાય
પડયા જીવનમાં જ્યાં આદતના ગૂંચળામાં, મજબૂર એમાંને એમાં એ બનતા જાય
પડયા અહંને અભિમાનના ગૂંચળામાં, પડતીની ખાઈમાં જલદી એ તો પહોંચી જાય
દુઃખ દર્દના ગૂંચળામાં પડયા તો જ્યાં, જીવનમાં સુખ બધું એ મૂકી જાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ēkavāra paḍayō paga jyāṁ gūṁcavāḍāmāṁ, gūṁcavāḍānē gūṁcavāḍā ūbhā thātā jāya
viṁṭāyā gūṁcalā pagamāṁ jyāṁ ēnā, haravuṁ nē pharavuṁ jīvanamāṁ muśkēla banāvī jāya
thayō gūṁcavāḍō ūbhō jīvanamāṁ, havē rastē cālavuṁ jīvanamāṁ nā ē samajāya
thayō gūṁcavāḍō ūbhō kōīnē samajavāmāṁ, śaṁkā ūbhī tyāṁ tō thātī jāya
paḍayō paga jyāṁ lōbhalālacanā gūṁcavāḍāmāṁ, jaladī bahāra ēmāṁthī nā nīkalī śakāya
māyānā gūṁcalāmāṁ jagatamāṁ, jīvanamāṁ sahu tō paḍatānē paḍatā jāya
paḍayā svārthanā gūṁcavāḍāmāṁ tō jyāṁ, saṁbaṁdhamāṁ taḍa tyāṁ paḍatīnē paḍatī jāya
paḍayā jīvanamāṁ jyāṁ ādatanā gūṁcalāmāṁ, majabūra ēmāṁnē ēmāṁ ē banatā jāya
paḍayā ahaṁnē abhimānanā gūṁcalāmāṁ, paḍatīnī khāīmāṁ jaladī ē tō pahōṁcī jāya
duḥkha dardanā gūṁcalāmāṁ paḍayā tō jyāṁ, jīvanamāṁ sukha badhuṁ ē mūkī jāya
|
|