1985-05-31
1985-05-31
1985-05-31
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1634
રામ રાખે તેમ રહીએ, કૃષ્ણ કરાવે તેમ કરીએ
રામ રાખે તેમ રહીએ, કૃષ્ણ કરાવે તેમ કરીએ
`મા' ના ચરણમાં આપણો, અહમ્ નિત્ય ધરીએ
વિષ્ણુને વહાલા થઈએ, ગણપતિનું ગાન નિત્ય કરીએ
શિવજીના સાંનિધ્યમાં રહીએ, ચિત્તને સદા સ્થિર કરીએ
દત્તનું સ્મરણ કરીએ, ઇંદ્રિયોનું નિત્ય દમન કરીએ
મહાલક્ષ્મીને સદા સેવીએ, સંસારની ઉપાધિ દૂર કરીએ
અંબાને નિત્ય ભજીએ, મનનો અંધકાર દૂર કરીએ
કાળિકાને સદા રટીએ, કાળચક્રને દૂર રાખીએ
રાધાનું સ્મરણ કરીએ, રાધાપતિને પ્રિય બનીએ
મહાવીર, બુદ્ધમાં મન જોડીએ, અહિંસાનું સ્થાપન કરીએ
નૃસિંહનું ધ્યાન ધરીએ, જુલમથી સદા બચીએ
ચૈતન્યમાં ચિત્ત જોડીએ, પ્રેમમાં નિત્ય ડૂબીએ
https://www.youtube.com/watch?v=8W858M5eyCo
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
રામ રાખે તેમ રહીએ, કૃષ્ણ કરાવે તેમ કરીએ
`મા' ના ચરણમાં આપણો, અહમ્ નિત્ય ધરીએ
વિષ્ણુને વહાલા થઈએ, ગણપતિનું ગાન નિત્ય કરીએ
શિવજીના સાંનિધ્યમાં રહીએ, ચિત્તને સદા સ્થિર કરીએ
દત્તનું સ્મરણ કરીએ, ઇંદ્રિયોનું નિત્ય દમન કરીએ
મહાલક્ષ્મીને સદા સેવીએ, સંસારની ઉપાધિ દૂર કરીએ
અંબાને નિત્ય ભજીએ, મનનો અંધકાર દૂર કરીએ
કાળિકાને સદા રટીએ, કાળચક્રને દૂર રાખીએ
રાધાનું સ્મરણ કરીએ, રાધાપતિને પ્રિય બનીએ
મહાવીર, બુદ્ધમાં મન જોડીએ, અહિંસાનું સ્થાપન કરીએ
નૃસિંહનું ધ્યાન ધરીએ, જુલમથી સદા બચીએ
ચૈતન્યમાં ચિત્ત જોડીએ, પ્રેમમાં નિત્ય ડૂબીએ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rāma rākhē tēma rahīē, kr̥ṣṇa karāvē tēma karīē
`mā' nā caraṇamāṁ āpaṇō, aham nitya dharīē
viṣṇunē vahālā thaīē, gaṇapatinuṁ gāna nitya karīē
śivajīnā sāṁnidhyamāṁ rahīē, cittanē sadā sthira karīē
dattanuṁ smaraṇa karīē, iṁdriyōnuṁ nitya damana karīē
mahālakṣmīnē sadā sēvīē, saṁsāranī upādhi dūra karīē
aṁbānē nitya bhajīē, mananō aṁdhakāra dūra karīē
kālikānē sadā raṭīē, kālacakranē dūra rākhīē
rādhānuṁ smaraṇa karīē, rādhāpatinē priya banīē
mahāvīra, buddhamāṁ mana jōḍīē, ahiṁsānuṁ sthāpana karīē
nr̥siṁhanuṁ dhyāna dharīē, julamathī sadā bacīē
caitanyamāṁ citta jōḍīē, prēmamāṁ nitya ḍūbīē
English Explanation: |
|
The way Ram keeps us, let us be like that; what Krishna makes us do, let us do that.
In the lotus feet of the divine mother, let us surrender our ego.
Let us become dear to Vishnu; let us always sing the praises of Ganapati.
Let us live in the proximity of Shiva; let us keep our mind always steady.
Let us always remember Guru Dattatreya; let us always withdraw from playing in our five senses.
Let us always serve Mahalakshmi, let us remove the struggles of the world.
Let us always worship Amba; let us remove the darkness of the mind.
Let us chant the name of Kalika Maa, let us be away from the cycle of life and death.
Let us immerse ourselves in Radha, let us become the beloved of Krishna.
Let us connect our mind in Mahavir and Buddha; let us establish non-violence.
Let us meditate on Narsinh; let us always be protected from injustice.
Let us connect out consciousness with Lord Chaitanya; let us always be immersed in love.
રામ રાખે તેમ રહીએ, કૃષ્ણ કરાવે તેમ કરીએરામ રાખે તેમ રહીએ, કૃષ્ણ કરાવે તેમ કરીએ
`મા' ના ચરણમાં આપણો, અહમ્ નિત્ય ધરીએ
વિષ્ણુને વહાલા થઈએ, ગણપતિનું ગાન નિત્ય કરીએ
શિવજીના સાંનિધ્યમાં રહીએ, ચિત્તને સદા સ્થિર કરીએ
દત્તનું સ્મરણ કરીએ, ઇંદ્રિયોનું નિત્ય દમન કરીએ
મહાલક્ષ્મીને સદા સેવીએ, સંસારની ઉપાધિ દૂર કરીએ
અંબાને નિત્ય ભજીએ, મનનો અંધકાર દૂર કરીએ
કાળિકાને સદા રટીએ, કાળચક્રને દૂર રાખીએ
રાધાનું સ્મરણ કરીએ, રાધાપતિને પ્રિય બનીએ
મહાવીર, બુદ્ધમાં મન જોડીએ, અહિંસાનું સ્થાપન કરીએ
નૃસિંહનું ધ્યાન ધરીએ, જુલમથી સદા બચીએ
ચૈતન્યમાં ચિત્ત જોડીએ, પ્રેમમાં નિત્ય ડૂબીએ1985-05-31https://i.ytimg.com/vi/8W858M5eyCo/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=8W858M5eyCo રામ રાખે તેમ રહીએ, કૃષ્ણ કરાવે તેમ કરીએરામ રાખે તેમ રહીએ, કૃષ્ણ કરાવે તેમ કરીએ
`મા' ના ચરણમાં આપણો, અહમ્ નિત્ય ધરીએ
વિષ્ણુને વહાલા થઈએ, ગણપતિનું ગાન નિત્ય કરીએ
શિવજીના સાંનિધ્યમાં રહીએ, ચિત્તને સદા સ્થિર કરીએ
દત્તનું સ્મરણ કરીએ, ઇંદ્રિયોનું નિત્ય દમન કરીએ
મહાલક્ષ્મીને સદા સેવીએ, સંસારની ઉપાધિ દૂર કરીએ
અંબાને નિત્ય ભજીએ, મનનો અંધકાર દૂર કરીએ
કાળિકાને સદા રટીએ, કાળચક્રને દૂર રાખીએ
રાધાનું સ્મરણ કરીએ, રાધાપતિને પ્રિય બનીએ
મહાવીર, બુદ્ધમાં મન જોડીએ, અહિંસાનું સ્થાપન કરીએ
નૃસિંહનું ધ્યાન ધરીએ, જુલમથી સદા બચીએ
ચૈતન્યમાં ચિત્ત જોડીએ, પ્રેમમાં નિત્ય ડૂબીએ1985-05-31https://i.ytimg.com/vi/MXT3VNyJaZ4/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=MXT3VNyJaZ4 રામ રાખે તેમ રહીએ, કૃષ્ણ કરાવે તેમ કરીએરામ રાખે તેમ રહીએ, કૃષ્ણ કરાવે તેમ કરીએ
`મા' ના ચરણમાં આપણો, અહમ્ નિત્ય ધરીએ
વિષ્ણુને વહાલા થઈએ, ગણપતિનું ગાન નિત્ય કરીએ
શિવજીના સાંનિધ્યમાં રહીએ, ચિત્તને સદા સ્થિર કરીએ
દત્તનું સ્મરણ કરીએ, ઇંદ્રિયોનું નિત્ય દમન કરીએ
મહાલક્ષ્મીને સદા સેવીએ, સંસારની ઉપાધિ દૂર કરીએ
અંબાને નિત્ય ભજીએ, મનનો અંધકાર દૂર કરીએ
કાળિકાને સદા રટીએ, કાળચક્રને દૂર રાખીએ
રાધાનું સ્મરણ કરીએ, રાધાપતિને પ્રિય બનીએ
મહાવીર, બુદ્ધમાં મન જોડીએ, અહિંસાનું સ્થાપન કરીએ
નૃસિંહનું ધ્યાન ધરીએ, જુલમથી સદા બચીએ
ચૈતન્યમાં ચિત્ત જોડીએ, પ્રેમમાં નિત્ય ડૂબીએ1985-05-31https://i.ytimg.com/vi/YeKxwAtE0HA/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=YeKxwAtE0HA
|