1992-11-26
1992-11-26
1992-11-26
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16346
કર્યું છે શું તેં નક્કી તે જગમાં, શું જોવું, કે શું ના જોવું

જોતો આવ્યો છે તું તો જગમાં, જે જે તને તો દેખાયું
કર્યું રે શું તેં નક્કી જગમાં તો, શું કરવું, શું ના કરવું
શાને આવ્યો છે તું તો જગમાં, તેં ઘણું કર્યુંવગર વિચાર્યું
કરી કોશિશો જગમાં ઘણી તો સમજવા, કેટલું તને તો સમજાયું
જાણ્યું હતું જગમાં તો બધું, જગમાં તેં તો કેટલું જાણ્યું
થાવું ના હતું દુઃખી તારે તો જગમાં, દુઃખી તોયે થાવું પડયું
સુખની કોશિશો તો રહી જાય કેટલી, સફળ સુખ કેટલું તને મળ્યું
ઇચ્છા વિના મળ્યો તું કેટલાને, કેટલાને તારે મળવું પડયું
સમજીલે એમાં તું, હાથ પ્રભુનો પડશે આ તો સમજવું
રહેવું છે જગમાં જ્યાં તો તારે, પડશે જગની રીતે તો રહેવું
પહોંચવું છે જ્યાં તારે પ્રભુની પાસે, પ્રભુની રીતે પડશે પહોંચવું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
karyuṁ chē śuṁ tēṁ nakkī tē jagamāṁ, śuṁ jōvuṁ, kē śuṁ nā jōvuṁ
jōtō āvyō chē tuṁ tō jagamāṁ, jē jē tanē tō dēkhāyuṁ
karyuṁ rē śuṁ tēṁ nakkī jagamāṁ tō, śuṁ karavuṁ, śuṁ nā karavuṁ
śānē āvyō chē tuṁ tō jagamāṁ, tēṁ ghaṇuṁ karyuṁvagara vicāryuṁ
karī kōśiśō jagamāṁ ghaṇī tō samajavā, kēṭaluṁ tanē tō samajāyuṁ
jāṇyuṁ hatuṁ jagamāṁ tō badhuṁ, jagamāṁ tēṁ tō kēṭaluṁ jāṇyuṁ
thāvuṁ nā hatuṁ duḥkhī tārē tō jagamāṁ, duḥkhī tōyē thāvuṁ paḍayuṁ
sukhanī kōśiśō tō rahī jāya kēṭalī, saphala sukha kēṭaluṁ tanē malyuṁ
icchā vinā malyō tuṁ kēṭalānē, kēṭalānē tārē malavuṁ paḍayuṁ
samajīlē ēmāṁ tuṁ, hātha prabhunō paḍaśē ā tō samajavuṁ
rahēvuṁ chē jagamāṁ jyāṁ tō tārē, paḍaśē jaganī rītē tō rahēvuṁ
pahōṁcavuṁ chē jyāṁ tārē prabhunī pāsē, prabhunī rītē paḍaśē pahōṁcavuṁ
|