Hymn No. 4364 | Date: 28-Nov-1992
દુઃખના ડુંગરે રે ડુંગરે, જલતા નથી દીવડા, તોફાને તોફાને ટકતા નથી રે દીવડા
duḥkhanā ḍuṁgarē rē ḍuṁgarē, jalatā nathī dīvaḍā, tōphānē tōphānē ṭakatā nathī rē dīvaḍā
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1992-11-28
1992-11-28
1992-11-28
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16351
દુઃખના ડુંગરે રે ડુંગરે, જલતા નથી દીવડા, તોફાને તોફાને ટકતા નથી રે દીવડા
દુઃખના ડુંગરે રે ડુંગરે, જલતા નથી દીવડા, તોફાને તોફાને ટકતા નથી રે દીવડા
તેલ વિના ક્યાંથી જલશે રે દીવડા, વાટ વિના તો કહેવાશે ક્યાંથી રે દીવડા
પ્રેમ વિના રે, પ્રકાશે ના જીવનના દીવડા, જ્ઞાનના તેલ વિના જલે ક્યાંથી જ્ઞાનના દીવડા
શ્રદ્ધાના સાથ વિના ટકશે ક્યાંથી જીવનપથના દીવડા, પ્રભુકૃપા વિના ટકી શકે ના દીવડા
કરશે દૂર અંધકાર, જલશે જ્યાં દીવડા, ચેતન વિના રહેશે સુના જીવનના દીવડા
ભળ્યા સ્વાર્થના તેલ, ટકશે ના સંબંધના દીવડા, હિંમત વિના જલશેના સાચના દીવડા
યત્નો વિના ચમકશે ના ભાગ્યના દીવડા, પુણ્યો વિના ના પ્રગટે ના મુક્તિના દીવડા
એક બન્યા વિના, ટકે ના એકતાના દીવડા, સંતોષ વિના જલશે ના શાંતિના દીવડા
ક્ષમા, દયા વિના શોભે ક્યાંથી રે દીવડા, નમ્રતાને વિવેક, અજવાળશે સદા રે દીવડા
જલ્યા જ્યાં હૈયે, જ્યાં સાચા આ દીવડા, પ્રગટાવશે હૈયે દિવાળી ત્યારે આ દીવડા
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
duḥkhanā ḍuṁgarē rē ḍuṁgarē, jalatā nathī dīvaḍā, tōphānē tōphānē ṭakatā nathī rē dīvaḍā
tēla vinā kyāṁthī jalaśē rē dīvaḍā, vāṭa vinā tō kahēvāśē kyāṁthī rē dīvaḍā
prēma vinā rē, prakāśē nā jīvananā dīvaḍā, jñānanā tēla vinā jalē kyāṁthī jñānanā dīvaḍā
śraddhānā sātha vinā ṭakaśē kyāṁthī jīvanapathanā dīvaḍā, prabhukr̥pā vinā ṭakī śakē nā dīvaḍā
karaśē dūra aṁdhakāra, jalaśē jyāṁ dīvaḍā, cētana vinā rahēśē sunā jīvananā dīvaḍā
bhalyā svārthanā tēla, ṭakaśē nā saṁbaṁdhanā dīvaḍā, hiṁmata vinā jalaśēnā sācanā dīvaḍā
yatnō vinā camakaśē nā bhāgyanā dīvaḍā, puṇyō vinā nā pragaṭē nā muktinā dīvaḍā
ēka banyā vinā, ṭakē nā ēkatānā dīvaḍā, saṁtōṣa vinā jalaśē nā śāṁtinā dīvaḍā
kṣamā, dayā vinā śōbhē kyāṁthī rē dīvaḍā, namratānē vivēka, ajavālaśē sadā rē dīvaḍā
jalyā jyāṁ haiyē, jyāṁ sācā ā dīvaḍā, pragaṭāvaśē haiyē divālī tyārē ā dīvaḍā
|