1985-06-06
1985-06-06
1985-06-06
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1638
શાંત ચિત્તે બેસીને, કર તું હિસાબ જીવનનો
શાંત ચિત્તે બેસીને, કર તું હિસાબ જીવનનો
શું તેં લીધું, શું તેં દીધું
આવ્યો હતો ખાલી હાથે, તું આ જગતમાં
શું તેં લીધું, શું તેં દીધું
સદા ખટપટ કરી આ જિંદગીમાં તેં પેટ ભરવાની
શું તેં લીધું, શું તેં દીધું
સાચો પ્રેમ મેળવ્યો છે, શું તેં આ જગતમાં
શું તેં લીધું, શું તેં દીધું
સાચાં-ખોટાં કર્મો કરી, શાંતિ મેળવી શું હૈયામાં
શું તેં લીધું, શું તેં દીધું
સમય વેડફ્યો આ જગમાં, કરીને ખોટા વિચારો
શું તેં લીધું, શું તેં દીધું
ના સંતાપ સહી, સતાવ્યાં અનેક જીવન
શું તેં લીધું, શું તેં દીધું
ગ્રહણ કરવા સાર, રચે છે સંજોગ પ્રભુ જીવનમાં
શું તેં લીધું, શું તેં દીધું
ભેગું કરેલું છોડી જાશે, તું આ જીવનમાં
શું તેં લીધું, શું તેં દીધું
https://www.youtube.com/watch?v=ioQu2A_vRJo
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
શાંત ચિત્તે બેસીને, કર તું હિસાબ જીવનનો
શું તેં લીધું, શું તેં દીધું
આવ્યો હતો ખાલી હાથે, તું આ જગતમાં
શું તેં લીધું, શું તેં દીધું
સદા ખટપટ કરી આ જિંદગીમાં તેં પેટ ભરવાની
શું તેં લીધું, શું તેં દીધું
સાચો પ્રેમ મેળવ્યો છે, શું તેં આ જગતમાં
શું તેં લીધું, શું તેં દીધું
સાચાં-ખોટાં કર્મો કરી, શાંતિ મેળવી શું હૈયામાં
શું તેં લીધું, શું તેં દીધું
સમય વેડફ્યો આ જગમાં, કરીને ખોટા વિચારો
શું તેં લીધું, શું તેં દીધું
ના સંતાપ સહી, સતાવ્યાં અનેક જીવન
શું તેં લીધું, શું તેં દીધું
ગ્રહણ કરવા સાર, રચે છે સંજોગ પ્રભુ જીવનમાં
શું તેં લીધું, શું તેં દીધું
ભેગું કરેલું છોડી જાશે, તું આ જીવનમાં
શું તેં લીધું, શું તેં દીધું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
śāṁta cittē bēsīnē, kara tuṁ hisāba jīvananō
śuṁ tēṁ līdhuṁ, śuṁ tēṁ dīdhuṁ
āvyō hatō khālī hāthē, tuṁ ā jagatamāṁ
śuṁ tēṁ līdhuṁ, śuṁ tēṁ dīdhuṁ
sadā khaṭapaṭa karī ā jiṁdagīmāṁ tēṁ pēṭa bharavānī
śuṁ tēṁ līdhuṁ, śuṁ tēṁ dīdhuṁ
sācō prēma mēlavyō chē, śuṁ tēṁ ā jagatamāṁ
śuṁ tēṁ līdhuṁ, śuṁ tēṁ dīdhuṁ
sācāṁ-khōṭāṁ karmō karī, śāṁti mēlavī śuṁ haiyāmāṁ
śuṁ tēṁ līdhuṁ, śuṁ tēṁ dīdhuṁ
samaya vēḍaphyō ā jagamāṁ, karīnē khōṭā vicārō
śuṁ tēṁ līdhuṁ, śuṁ tēṁ dīdhuṁ
nā saṁtāpa sahī, satāvyāṁ anēka jīvana
śuṁ tēṁ līdhuṁ, śuṁ tēṁ dīdhuṁ
grahaṇa karavā sāra, racē chē saṁjōga prabhu jīvanamāṁ
śuṁ tēṁ līdhuṁ, śuṁ tēṁ dīdhuṁ
bhēguṁ karēluṁ chōḍī jāśē, tuṁ ā jīvanamāṁ
śuṁ tēṁ līdhuṁ, śuṁ tēṁ dīdhuṁ
|