Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4393 | Date: 08-Dec-1992
રાખ્યા સંબંધ રહેશે, તોડયા સંબંધ તૂટશે, છે હાથમાં એ તો તારા ને તારા
Rākhyā saṁbaṁdha rahēśē, tōḍayā saṁbaṁdha tūṭaśē, chē hāthamāṁ ē tō tārā nē tārā

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 4393 | Date: 08-Dec-1992

રાખ્યા સંબંધ રહેશે, તોડયા સંબંધ તૂટશે, છે હાથમાં એ તો તારા ને તારા

  No Audio

rākhyā saṁbaṁdha rahēśē, tōḍayā saṁbaṁdha tūṭaśē, chē hāthamāṁ ē tō tārā nē tārā

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1992-12-08 1992-12-08 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16380 રાખ્યા સંબંધ રહેશે, તોડયા સંબંધ તૂટશે, છે હાથમાં એ તો તારા ને તારા રાખ્યા સંબંધ રહેશે, તોડયા સંબંધ તૂટશે, છે હાથમાં એ તો તારા ને તારા

બાંધતા વાર લાગશે, જલદી એ તો તૂટશે, લક્ષ્ય બહાર ના આ તું રાખજે

બાંધ્યા ત્યારે લાગે મીઠાં, જીવનમાં જ્યારે એ તૂટશે, ત્યારે કડવાશ એ જગાવશે

સમજીને સંબંધ બાંધજો, તૂટે ના એ જોજો, કહેવું મોટાનું એમાં તો માનજો

જોડતા ને તોડતા રહેશો જો સંબંધો, જીવનમાં કોણ સંબંધ તારી સાથે બાંધશે

સંબંધે સંબંધે વિશ્વાસ તો વધશે, કરીશ જ્યાં વિશ્વાસઘાત સંબંધ ના ટકશે

લેવી હોય મીઠાશ જો સંબંધની, જતું કરતા શીખજો, ધ્યાનમાં વાત આ રાખજો

સબંધો બાંધવા બને તો સહેલાં, જીવનભર જાળવવા જીવનમાં, અઘરા એ તો બનશે

કોઈ સંબંધ જાશે સુગંધ ફેલાવી, કોઈ દુર્ગંધભરી તો કહાની, જીવનમાં સમજી આ તો લેજો

તૈયારી રાખજો જાળવવાની, તૂટતાં જો તૂટી જાયે, ભૂતકાળની કહાની ગણી એને લેજો
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rākhyā saṁbaṁdha rahēśē, tōḍayā saṁbaṁdha tūṭaśē, chē hāthamāṁ ē tō tārā nē tārā

bāṁdhatā vāra lāgaśē, jaladī ē tō tūṭaśē, lakṣya bahāra nā ā tuṁ rākhajē

bāṁdhyā tyārē lāgē mīṭhāṁ, jīvanamāṁ jyārē ē tūṭaśē, tyārē kaḍavāśa ē jagāvaśē

samajīnē saṁbaṁdha bāṁdhajō, tūṭē nā ē jōjō, kahēvuṁ mōṭānuṁ ēmāṁ tō mānajō

jōḍatā nē tōḍatā rahēśō jō saṁbaṁdhō, jīvanamāṁ kōṇa saṁbaṁdha tārī sāthē bāṁdhaśē

saṁbaṁdhē saṁbaṁdhē viśvāsa tō vadhaśē, karīśa jyāṁ viśvāsaghāta saṁbaṁdha nā ṭakaśē

lēvī hōya mīṭhāśa jō saṁbaṁdhanī, jatuṁ karatā śīkhajō, dhyānamāṁ vāta ā rākhajō

sabaṁdhō bāṁdhavā banē tō sahēlāṁ, jīvanabhara jālavavā jīvanamāṁ, agharā ē tō banaśē

kōī saṁbaṁdha jāśē sugaṁdha phēlāvī, kōī durgaṁdhabharī tō kahānī, jīvanamāṁ samajī ā tō lējō

taiyārī rākhajō jālavavānī, tūṭatāṁ jō tūṭī jāyē, bhūtakālanī kahānī gaṇī ēnē lējō
Scan Image

Gujarati Bhajan no. 4393 by Satguru Devendra Ghia - Kaka
First...439043914392...Last