Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4407 | Date: 12-Dec-1992
ખાવું શું, પીવું શું, પ્રભુ તારી યાદ વિનાના જીવનને તો કરવું શું
Khāvuṁ śuṁ, pīvuṁ śuṁ, prabhu tārī yāda vinānā jīvananē tō karavuṁ śuṁ

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 4407 | Date: 12-Dec-1992

ખાવું શું, પીવું શું, પ્રભુ તારી યાદ વિનાના જીવનને તો કરવું શું

  No Audio

khāvuṁ śuṁ, pīvuṁ śuṁ, prabhu tārī yāda vinānā jīvananē tō karavuṁ śuṁ

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1992-12-12 1992-12-12 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16394 ખાવું શું, પીવું શું, પ્રભુ તારી યાદ વિનાના જીવનને તો કરવું શું ખાવું શું, પીવું શું, પ્રભુ તારી યાદ વિનાના જીવનને તો કરવું શું

શ્વાસ લેવા શું, છોડવા શું, તારી યાદ વિનાના શ્વાસને તો કરવું શું

પ્રેમ કરવો શું, પામવો શું રે પ્રભુ, તારા પ્રેમ વિના બીજા પ્રમને કરવો શું

વહ્યાં આંસુઓ જીવનમાં તો બીજા, વહ્યાં ના તારી યાદમાં, એને કરશો શું

નજર કરી ના શકે દર્શન જીવનમાં તારા, એવી નજરને તો કરવી શું

સમજમાં ના આવે જો માયા તારી, એવી સમજને જીવનમાં તો કરવી શું

બીજા દર્દને કરવું શું, તારા દર્દ વિના બીજા દર્દને જીવનમાં તો કરવું શું

સમાવવું શું, બીજું સમાવવું શું, પ્રભુ તને સમાવવા હૈયાંમાં તો કરવું શું

છે નયનો તો જોવા રે જગમાં, કરી ના શકે જો એ દર્શન તારા, નયનોને કરવું શું

સાંભળી ના શકે કાન જો ગુણગાન તારા પ્રભુ, જીવનમાં એવા કાનને તો કરવું શું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

khāvuṁ śuṁ, pīvuṁ śuṁ, prabhu tārī yāda vinānā jīvananē tō karavuṁ śuṁ

śvāsa lēvā śuṁ, chōḍavā śuṁ, tārī yāda vinānā śvāsanē tō karavuṁ śuṁ

prēma karavō śuṁ, pāmavō śuṁ rē prabhu, tārā prēma vinā bījā pramanē karavō śuṁ

vahyāṁ āṁsuō jīvanamāṁ tō bījā, vahyāṁ nā tārī yādamāṁ, ēnē karaśō śuṁ

najara karī nā śakē darśana jīvanamāṁ tārā, ēvī najaranē tō karavī śuṁ

samajamāṁ nā āvē jō māyā tārī, ēvī samajanē jīvanamāṁ tō karavī śuṁ

bījā dardanē karavuṁ śuṁ, tārā darda vinā bījā dardanē jīvanamāṁ tō karavuṁ śuṁ

samāvavuṁ śuṁ, bījuṁ samāvavuṁ śuṁ, prabhu tanē samāvavā haiyāṁmāṁ tō karavuṁ śuṁ

chē nayanō tō jōvā rē jagamāṁ, karī nā śakē jō ē darśana tārā, nayanōnē karavuṁ śuṁ

sāṁbhalī nā śakē kāna jō guṇagāna tārā prabhu, jīvanamāṁ ēvā kānanē tō karavuṁ śuṁ
Scan Image

Gujarati Bhajan no. 4407 by Satguru Devendra Ghia - Kaka
First...440544064407...Last