Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4414 | Date: 14-Dec-1992
રડતો ને રડતો રહીશ, દુઃખ જો તું તારું, થાશે ના એ તો દૂર, જાશે એ તો વધતું
Raḍatō nē raḍatō rahīśa, duḥkha jō tuṁ tāruṁ, thāśē nā ē tō dūra, jāśē ē tō vadhatuṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 4414 | Date: 14-Dec-1992

રડતો ને રડતો રહીશ, દુઃખ જો તું તારું, થાશે ના એ તો દૂર, જાશે એ તો વધતું

  No Audio

raḍatō nē raḍatō rahīśa, duḥkha jō tuṁ tāruṁ, thāśē nā ē tō dūra, jāśē ē tō vadhatuṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1992-12-14 1992-12-14 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16401 રડતો ને રડતો રહીશ, દુઃખ જો તું તારું, થાશે ના એ તો દૂર, જાશે એ તો વધતું રડતો ને રડતો રહીશ, દુઃખ જો તું તારું, થાશે ના એ તો દૂર, જાશે એ તો વધતું

આવે ના સુખ સામે તો દોડતું, પડશે જીવનમાં એને તો મેળવવું ને મેળવવું

રડતો ને રડતો રહીશ જો તુ, દુઃખ જાશે જીવનમાં શક્તિ તારી એ હરતું

રહીશ રડયો ને પડયો જો એમાં, જીવનમાં તો છે તારે ઘણું ઘણું કરવું

લાગશે તને કે થયું દુઃખ તારું હળવું, રહેશે એ તો ત્યાંને ત્યાં તો ચોટયું

હશે ને છોડીશ નહીં જો દુઃખ તું તારું, અટકાવીશ તું સુખને, પડશે એ વિચારવું

સુખી થવાને ને રહેવા જીવનમાં, પડશે દુઃખ ભૂલવું, જીવનમાંથી સુખ તો લેવું

સંજોગ તો બહારના રહેશે, બહારના બહાર, પડશે જીવનમાં લક્ષ્યમાં આ તો લેવું

સુખને દુઃખની એવી તો છે જોડી, એક ને મેળવવા પડશે બીજાને તો છોડવું

થાવું સુખી કે દુઃખી, છે હાથમાં તો તારા, જીવનમાં કદી ના આ તો ભૂલવું
View Original Increase Font Decrease Font

રડતો ને રડતો રહીશ, દુઃખ જો તું તારું, થાશે ના એ તો દૂર, જાશે એ તો વધતું

આવે ના સુખ સામે તો દોડતું, પડશે જીવનમાં એને તો મેળવવું ને મેળવવું

રડતો ને રડતો રહીશ જો તુ, દુઃખ જાશે જીવનમાં શક્તિ તારી એ હરતું

રહીશ રડયો ને પડયો જો એમાં, જીવનમાં તો છે તારે ઘણું ઘણું કરવું

લાગશે તને કે થયું દુઃખ તારું હળવું, રહેશે એ તો ત્યાંને ત્યાં તો ચોટયું

હશે ને છોડીશ નહીં જો દુઃખ તું તારું, અટકાવીશ તું સુખને, પડશે એ વિચારવું

સુખી થવાને ને રહેવા જીવનમાં, પડશે દુઃખ ભૂલવું, જીવનમાંથી સુખ તો લેવું

સંજોગ તો બહારના રહેશે, બહારના બહાર, પડશે જીવનમાં લક્ષ્યમાં આ તો લેવું

સુખને દુઃખની એવી તો છે જોડી, એક ને મેળવવા પડશે બીજાને તો છોડવું

થાવું સુખી કે દુઃખી, છે હાથમાં તો તારા, જીવનમાં કદી ના આ તો ભૂલવું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

raḍatō nē raḍatō rahīśa, duḥkha jō tuṁ tāruṁ, thāśē nā ē tō dūra, jāśē ē tō vadhatuṁ

āvē nā sukha sāmē tō dōḍatuṁ, paḍaśē jīvanamāṁ ēnē tō mēlavavuṁ nē mēlavavuṁ

raḍatō nē raḍatō rahīśa jō tu, duḥkha jāśē jīvanamāṁ śakti tārī ē haratuṁ

rahīśa raḍayō nē paḍayō jō ēmāṁ, jīvanamāṁ tō chē tārē ghaṇuṁ ghaṇuṁ karavuṁ

lāgaśē tanē kē thayuṁ duḥkha tāruṁ halavuṁ, rahēśē ē tō tyāṁnē tyāṁ tō cōṭayuṁ

haśē nē chōḍīśa nahīṁ jō duḥkha tuṁ tāruṁ, aṭakāvīśa tuṁ sukhanē, paḍaśē ē vicāravuṁ

sukhī thavānē nē rahēvā jīvanamāṁ, paḍaśē duḥkha bhūlavuṁ, jīvanamāṁthī sukha tō lēvuṁ

saṁjōga tō bahāranā rahēśē, bahāranā bahāra, paḍaśē jīvanamāṁ lakṣyamāṁ ā tō lēvuṁ

sukhanē duḥkhanī ēvī tō chē jōḍī, ēka nē mēlavavā paḍaśē bījānē tō chōḍavuṁ

thāvuṁ sukhī kē duḥkhī, chē hāthamāṁ tō tārā, jīvanamāṁ kadī nā ā tō bhūlavuṁ
Scan Image

Gujarati Bhajan no. 4414 by Satguru Devendra Ghia - Kaka
First...441144124413...Last