Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4419 | Date: 15-Dec-1992
હે ગુણવંતા, હે ભગવંતા, રહ્યા છો નિત્ય ચિત્ત અમારું ચોરતા
Hē guṇavaṁtā, hē bhagavaṁtā, rahyā chō nitya citta amāruṁ cōratā

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 4419 | Date: 15-Dec-1992

હે ગુણવંતા, હે ભગવંતા, રહ્યા છો નિત્ય ચિત્ત અમારું ચોરતા

  No Audio

hē guṇavaṁtā, hē bhagavaṁtā, rahyā chō nitya citta amāruṁ cōratā

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1992-12-15 1992-12-15 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16406 હે ગુણવંતા, હે ભગવંતા, રહ્યા છો નિત્ય ચિત્ત અમારું ચોરતા હે ગુણવંતા, હે ભગવંતા, રહ્યા છો નિત્ય ચિત્ત અમારું ચોરતા

જગનું પાલન નિત્ય તો કરતા, ભક્ત હૈયે રહ્યાં સદા તમે રહેતા

છો સદા તમે તો બળવંતા, અપાર ધીરજ તમે તો ધરંતા

તમે તો નિત્ય કૃપા કરંતા, નવ અંતરમાં પ્રેમ તો વહેતા

અરે ઓ પરમ ધનવંતા, ભક્ત કાજે, જગકાજે દુઃખ તો સહેતા

નિત્ય જગકલ્યાણનું ધ્યાન ધરંતા, થાય મંગલ, પગલાં જ્યાં પડતા

જગનું લક્ષ્ય તમે તો રહેતા, અરે પ્રભુ તમે તો છો ધૈર્યવંતા

ભક્તો ભીડે જ્યારે તો પડતા, સદા વહારે તો એની તમે ચડતા

જગના ખૂણે ખૂણે, હૈયે હૈયે તમે રહેતા, નજરે ના તોયે તમે પડતાં

જોર સમ તમારા તો ખુલ્લા રહેતા, બની યોગ્ય પ્રવેશ એમાં કરતા
View Original Increase Font Decrease Font

હે ગુણવંતા, હે ભગવંતા, રહ્યા છો નિત્ય ચિત્ત અમારું ચોરતા

જગનું પાલન નિત્ય તો કરતા, ભક્ત હૈયે રહ્યાં સદા તમે રહેતા

છો સદા તમે તો બળવંતા, અપાર ધીરજ તમે તો ધરંતા

તમે તો નિત્ય કૃપા કરંતા, નવ અંતરમાં પ્રેમ તો વહેતા

અરે ઓ પરમ ધનવંતા, ભક્ત કાજે, જગકાજે દુઃખ તો સહેતા

નિત્ય જગકલ્યાણનું ધ્યાન ધરંતા, થાય મંગલ, પગલાં જ્યાં પડતા

જગનું લક્ષ્ય તમે તો રહેતા, અરે પ્રભુ તમે તો છો ધૈર્યવંતા

ભક્તો ભીડે જ્યારે તો પડતા, સદા વહારે તો એની તમે ચડતા

જગના ખૂણે ખૂણે, હૈયે હૈયે તમે રહેતા, નજરે ના તોયે તમે પડતાં

જોર સમ તમારા તો ખુલ્લા રહેતા, બની યોગ્ય પ્રવેશ એમાં કરતા

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

hē guṇavaṁtā, hē bhagavaṁtā, rahyā chō nitya citta amāruṁ cōratā

jaganuṁ pālana nitya tō karatā, bhakta haiyē rahyāṁ sadā tamē rahētā

chō sadā tamē tō balavaṁtā, apāra dhīraja tamē tō dharaṁtā

tamē tō nitya kr̥pā karaṁtā, nava aṁtaramāṁ prēma tō vahētā

arē ō parama dhanavaṁtā, bhakta kājē, jagakājē duḥkha tō sahētā

nitya jagakalyāṇanuṁ dhyāna dharaṁtā, thāya maṁgala, pagalāṁ jyāṁ paḍatā

jaganuṁ lakṣya tamē tō rahētā, arē prabhu tamē tō chō dhairyavaṁtā

bhaktō bhīḍē jyārē tō paḍatā, sadā vahārē tō ēnī tamē caḍatā

jaganā khūṇē khūṇē, haiyē haiyē tamē rahētā, najarē nā tōyē tamē paḍatāṁ

jōra sama tamārā tō khullā rahētā, banī yōgya pravēśa ēmāṁ karatā
Scan Image

Gujarati Bhajan no. 4419 by Satguru Devendra Ghia - Kaka
First...441744184419...Last