1992-12-16
1992-12-16
1992-12-16
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16409
પ્રેમ જીવનમાં બધું સમાવી દે, પ્રેમ જીવનમાં તો બધું સમાવી દે

વેરઝેરને જીવનમાં, પ્રેમ તો સદા ભુલાવી દે - પ્રેમ...
પ્રેમ જીવનમાં ત્યાગની શક્તિ તો એવી ભરી દે - પ્રેમ...
પ્રેમ તો અન્ય માટે, જીવનમાં જીવવું તો શીખવાડી દે - પ્રેમ...
પ્રેમ ખુદનું અસ્તિત્ત્વ ભુલાવી દે, અન્યને નજરમાં સમાવી દે - પ્રેમ...
પ્રેમ તો છે જીવનરસ એવો, જીવનમાં તો એ તાજગી ભરી દે - પ્રેમ...
પ્રેમ તો જીવનને બદલી દે, જીવનમાં ઉમંગના તો રંગ ભરી દે - પ્રેમ...
પ્રેમ વિના તો લાગે જગ સૂનું, જ્યાં પ્રેમ તો હૈયું ભરી દે - પ્રેમ...
પ્રેમમાં તો છે શક્તિ એવી, પોતાના સહુને એ તો કરી દે - પ્રેમ...
પ્રેમ તો બાંધે એવા, બને મુશ્કેલ છૂટવું, ના એ છૂટવા દે - પ્રેમ...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
prēma jīvanamāṁ badhuṁ samāvī dē, prēma jīvanamāṁ tō badhuṁ samāvī dē
vērajhēranē jīvanamāṁ, prēma tō sadā bhulāvī dē - prēma...
prēma jīvanamāṁ tyāganī śakti tō ēvī bharī dē - prēma...
prēma tō anya māṭē, jīvanamāṁ jīvavuṁ tō śīkhavāḍī dē - prēma...
prēma khudanuṁ astittva bhulāvī dē, anyanē najaramāṁ samāvī dē - prēma...
prēma tō chē jīvanarasa ēvō, jīvanamāṁ tō ē tājagī bharī dē - prēma...
prēma tō jīvananē badalī dē, jīvanamāṁ umaṁganā tō raṁga bharī dē - prēma...
prēma vinā tō lāgē jaga sūnuṁ, jyāṁ prēma tō haiyuṁ bharī dē - prēma...
prēmamāṁ tō chē śakti ēvī, pōtānā sahunē ē tō karī dē - prēma...
prēma tō bāṁdhē ēvā, banē muśkēla chūṭavuṁ, nā ē chūṭavā dē - prēma...
|
|