Hymn No. 4433 | Date: 20-Dec-1992
છે દયા, કરુણા બે આંખો તારી રે પ્રભુ, ખોલી એકપણ
chē dayā, karuṇā bē āṁkhō tārī rē prabhu, khōlī ēkapaṇa
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1992-12-20
1992-12-20
1992-12-20
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16420
છે દયા, કરુણા બે આંખો તારી રે પ્રભુ, ખોલી એકપણ
છે દયા, કરુણા બે આંખો તારી રે પ્રભુ, ખોલી એકપણ,
નીરખજે અમને એમાંથી તું
છે પ્રેમ ને ક્ષમા બે આંખો તારી રે પ્રભુ, ખોલી એકપણ,
નીરખજે અમને એમાંથી તું
છે ભાવ ને આનંદ બે આંખો તારી રે પ્રભુ, ખોલી કોઈપણ,
નીરખજે અમને એમાંથી તું
છે દંડ ને શિક્ષા બે આંખો તારી રે પ્રભુ, કરીએ ભુલ, ખોલી કોઈપણ નીરખજે એમાંથી તું
છે સુખ દુઃખ તો બે આંખો તારી રે, કરીએ જેવું, ખોલી એવી આંખ,
નીરખજે અમને એમાંથી તું
છે શક્તિ ને નિયમ, બે આંખો તારી રે પ્રભુ, ખોલી કોઈપણ,
નીરખજે અમને એમાંથી તું
છે ભક્તિ ને ભજનો બે કિરણો તારા રે પ્રભુ, પહોંચવા દેજે કોઈપણ,
અમારી પાસે તું એમાંથી
છે સંયમ ને તપ તો બે કિરણો તારા રે પ્રભુ, પહોંચવા દેજે કોઈપણ,
અમારી પાસે તું એમાંથી
છે ધ્યાન ને પૂજન તો બે કિરણો તારા રે પ્રભુ, પહોંચવા દેજે કોઈપણ,
અમારી પાસે તું એમાંથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē dayā, karuṇā bē āṁkhō tārī rē prabhu, khōlī ēkapaṇa,
nīrakhajē amanē ēmāṁthī tuṁ
chē prēma nē kṣamā bē āṁkhō tārī rē prabhu, khōlī ēkapaṇa,
nīrakhajē amanē ēmāṁthī tuṁ
chē bhāva nē ānaṁda bē āṁkhō tārī rē prabhu, khōlī kōīpaṇa,
nīrakhajē amanē ēmāṁthī tuṁ
chē daṁḍa nē śikṣā bē āṁkhō tārī rē prabhu, karīē bhula, khōlī kōīpaṇa nīrakhajē ēmāṁthī tuṁ
chē sukha duḥkha tō bē āṁkhō tārī rē, karīē jēvuṁ, khōlī ēvī āṁkha,
nīrakhajē amanē ēmāṁthī tuṁ
chē śakti nē niyama, bē āṁkhō tārī rē prabhu, khōlī kōīpaṇa,
nīrakhajē amanē ēmāṁthī tuṁ
chē bhakti nē bhajanō bē kiraṇō tārā rē prabhu, pahōṁcavā dējē kōīpaṇa,
amārī pāsē tuṁ ēmāṁthī
chē saṁyama nē tapa tō bē kiraṇō tārā rē prabhu, pahōṁcavā dējē kōīpaṇa,
amārī pāsē tuṁ ēmāṁthī
chē dhyāna nē pūjana tō bē kiraṇō tārā rē prabhu, pahōṁcavā dējē kōīpaṇa,
amārī pāsē tuṁ ēmāṁthī
|