Hymn No. 4455 | Date: 29-Dec-1992
છોડયો નથી સાથ જનમોજનમથી તારો, સાથેને સાથે અમે તો રહીશું
chōḍayō nathī sātha janamōjanamathī tārō, sāthēnē sāthē amē tō rahīśuṁ
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1992-12-29
1992-12-29
1992-12-29
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16442
છોડયો નથી સાથ જનમોજનમથી તારો, સાથેને સાથે અમે તો રહીશું
છોડયો નથી સાથ જનમોજનમથી તારો, સાથેને સાથે અમે તો રહીશું
છે ઉદ્દગારો તો તારા મનડાં ને કર્મના, કહે તને મુક્ત બનવા ના દઈશું
કરી કોશિશો તેં તો ઘણી, છૂટવા અમારી, તને અમે બાંધતા ને બાંધતા રહીશું
ભોળા જીવડાં, હવે ભોળો ના તું રહેતો, બાધા મુક્તિમાં નાંખતા અમે તો રહીશું
જનમોજનમથી રહ્યાં તારા સાથી, કરતા રહ્યાં છીએ એમ, અમે કરતા રહીશું
કરજે આ જનમમાં તારી તું પ્રખર તૈયારી, તોડવા એને મથતા અમે રહીશું
એક ધ્યાન રાખજે બીજું તું સદા, પ્રભુમય બનતાં અમે દૂર ને દૂર તો રહીશું
છૂટતાં ને છૂટતાં રહ્યાં સહુ સાથ તારા, અમે તો જનમોજનમ સાથે રહીશું
શીખી લેજે, લેતા સાથ તો અમારા, મુક્તિ સુધી તને અમે પેહોંચાડી શકીશું
થાશે જ્યાં તું મુક્ત, ના તું કે હું રહીશું, પ્રભુમય બની, પ્રભુમાં ભળી જઈશું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chōḍayō nathī sātha janamōjanamathī tārō, sāthēnē sāthē amē tō rahīśuṁ
chē uddagārō tō tārā manaḍāṁ nē karmanā, kahē tanē mukta banavā nā daīśuṁ
karī kōśiśō tēṁ tō ghaṇī, chūṭavā amārī, tanē amē bāṁdhatā nē bāṁdhatā rahīśuṁ
bhōlā jīvaḍāṁ, havē bhōlō nā tuṁ rahētō, bādhā muktimāṁ nāṁkhatā amē tō rahīśuṁ
janamōjanamathī rahyāṁ tārā sāthī, karatā rahyāṁ chīē ēma, amē karatā rahīśuṁ
karajē ā janamamāṁ tārī tuṁ prakhara taiyārī, tōḍavā ēnē mathatā amē rahīśuṁ
ēka dhyāna rākhajē bījuṁ tuṁ sadā, prabhumaya banatāṁ amē dūra nē dūra tō rahīśuṁ
chūṭatāṁ nē chūṭatāṁ rahyāṁ sahu sātha tārā, amē tō janamōjanama sāthē rahīśuṁ
śīkhī lējē, lētā sātha tō amārā, mukti sudhī tanē amē pēhōṁcāḍī śakīśuṁ
thāśē jyāṁ tuṁ mukta, nā tuṁ kē huṁ rahīśuṁ, prabhumaya banī, prabhumāṁ bhalī jaīśuṁ
|