Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4500 | Date: 16-Jan-1993
અનુભવ્યું જગમાં ઘણું ઘણું, જોયું જીવનમાં ઘણું ઘણું
Anubhavyuṁ jagamāṁ ghaṇuṁ ghaṇuṁ, jōyuṁ jīvanamāṁ ghaṇuṁ ghaṇuṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 4500 | Date: 16-Jan-1993

અનુભવ્યું જગમાં ઘણું ઘણું, જોયું જીવનમાં ઘણું ઘણું

  No Audio

anubhavyuṁ jagamāṁ ghaṇuṁ ghaṇuṁ, jōyuṁ jīvanamāṁ ghaṇuṁ ghaṇuṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1993-01-16 1993-01-16 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16487 અનુભવ્યું જગમાં ઘણું ઘણું, જોયું જીવનમાં ઘણું ઘણું અનુભવ્યું જગમાં ઘણું ઘણું, જોયું જીવનમાં ઘણું ઘણું,

    મુખડું પ્રભુનું જોવા ના મળ્યું

કરવા જેવું જીવનમાં શુ ના કર્યું,

    વિશ્વવ્યાપક વિભુને દર્શન દેવાનું મન કેમ ના થયું

દર્શન કાજે તો મન આતુર રહ્યું,

    ભાવ ભર્યું હૈયું તો મારું, દર્શન કાજે તો ઊછળી રહ્યું

માયાના ધૂમ્મસમાં ઘૂમી ઘૂમી,

    વિશ્વવ્યાપક વિભુનું કિરણનું દર્શન તો ના મળ્યું

પાપ પુણ્યના સરવાળામાં તો,

    જીવન સદા તો વીતતું ને વીતતું તો રહ્યું

દુઃખ દર્દની દુનિયામાંથી તો મનડું બહાર ના નીક્ળ્યું,

    મનડું પ્રભુમાં ના ત્યાં તે રહી શક્યું

મારા ને મારા ઊભા કરેલા આવરણને પ્રભુ,

    દર્શનમાં નડતર ઊભું એ તો કરતું રહ્યું

કરતો રહ્યો કોશિશો, નડતરો કરવા દૂર,

    પ્રભુના મુખનું દર્શન તો ના થયું ના થયું

હૈયાંના દર્શનના ભાવો ને માયાનું ખેંચાણનું

    યુદ્ધ જીવનમાં તો ચાલતું ને ચાલતું રહ્યું

પ્રભુ વિરહના ભાવોને, માયા જ્યારે અટકાવી ના શક્યું,

    મુખડું પ્રભુનું ત્યારે તો દેખાયું
View Original Increase Font Decrease Font


અનુભવ્યું જગમાં ઘણું ઘણું, જોયું જીવનમાં ઘણું ઘણું,

    મુખડું પ્રભુનું જોવા ના મળ્યું

કરવા જેવું જીવનમાં શુ ના કર્યું,

    વિશ્વવ્યાપક વિભુને દર્શન દેવાનું મન કેમ ના થયું

દર્શન કાજે તો મન આતુર રહ્યું,

    ભાવ ભર્યું હૈયું તો મારું, દર્શન કાજે તો ઊછળી રહ્યું

માયાના ધૂમ્મસમાં ઘૂમી ઘૂમી,

    વિશ્વવ્યાપક વિભુનું કિરણનું દર્શન તો ના મળ્યું

પાપ પુણ્યના સરવાળામાં તો,

    જીવન સદા તો વીતતું ને વીતતું તો રહ્યું

દુઃખ દર્દની દુનિયામાંથી તો મનડું બહાર ના નીક્ળ્યું,

    મનડું પ્રભુમાં ના ત્યાં તે રહી શક્યું

મારા ને મારા ઊભા કરેલા આવરણને પ્રભુ,

    દર્શનમાં નડતર ઊભું એ તો કરતું રહ્યું

કરતો રહ્યો કોશિશો, નડતરો કરવા દૂર,

    પ્રભુના મુખનું દર્શન તો ના થયું ના થયું

હૈયાંના દર્શનના ભાવો ને માયાનું ખેંચાણનું

    યુદ્ધ જીવનમાં તો ચાલતું ને ચાલતું રહ્યું

પ્રભુ વિરહના ભાવોને, માયા જ્યારે અટકાવી ના શક્યું,

    મુખડું પ્રભુનું ત્યારે તો દેખાયું




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

anubhavyuṁ jagamāṁ ghaṇuṁ ghaṇuṁ, jōyuṁ jīvanamāṁ ghaṇuṁ ghaṇuṁ,

mukhaḍuṁ prabhunuṁ jōvā nā malyuṁ

karavā jēvuṁ jīvanamāṁ śu nā karyuṁ,

viśvavyāpaka vibhunē darśana dēvānuṁ mana kēma nā thayuṁ

darśana kājē tō mana ātura rahyuṁ,

bhāva bharyuṁ haiyuṁ tō māruṁ, darśana kājē tō ūchalī rahyuṁ

māyānā dhūmmasamāṁ ghūmī ghūmī,

viśvavyāpaka vibhunuṁ kiraṇanuṁ darśana tō nā malyuṁ

pāpa puṇyanā saravālāmāṁ tō,

jīvana sadā tō vītatuṁ nē vītatuṁ tō rahyuṁ

duḥkha dardanī duniyāmāṁthī tō manaḍuṁ bahāra nā nīklyuṁ,

manaḍuṁ prabhumāṁ nā tyāṁ tē rahī śakyuṁ

mārā nē mārā ūbhā karēlā āvaraṇanē prabhu,

darśanamāṁ naḍatara ūbhuṁ ē tō karatuṁ rahyuṁ

karatō rahyō kōśiśō, naḍatarō karavā dūra,

prabhunā mukhanuṁ darśana tō nā thayuṁ nā thayuṁ

haiyāṁnā darśananā bhāvō nē māyānuṁ khēṁcāṇanuṁ

yuddha jīvanamāṁ tō cālatuṁ nē cālatuṁ rahyuṁ

prabhu virahanā bhāvōnē, māyā jyārē aṭakāvī nā śakyuṁ,

mukhaḍuṁ prabhunuṁ tyārē tō dēkhāyuṁ
Scan Image

Gujarati Bhajan no. 4500 by Satguru Devendra Ghia - Kaka
First...449844994500...Last