Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6641 | Date: 22-Feb-1997
મારા અંતરની એ ધારા, નીકળી બહાર, લાગી વહેવા, છોડી એના તો કિનારા
Mārā aṁtaranī ē dhārā, nīkalī bahāra, lāgī vahēvā, chōḍī ēnā tō kinārā

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 6641 | Date: 22-Feb-1997

મારા અંતરની એ ધારા, નીકળી બહાર, લાગી વહેવા, છોડી એના તો કિનારા

  No Audio

mārā aṁtaranī ē dhārā, nīkalī bahāra, lāgī vahēvā, chōḍī ēnā tō kinārā

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1997-02-22 1997-02-22 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16628 મારા અંતરની એ ધારા, નીકળી બહાર, લાગી વહેવા, છોડી એના તો કિનારા મારા અંતરની એ ધારા, નીકળી બહાર, લાગી વહેવા, છોડી એના તો કિનારા

લાગી એ તો વહેવાને વહેવા, બની કદી પ્રેમની ધારા, બની કદી એ ધગધગતી જ્વાળા

રહી રહીને અંતરમાંને અંતરમાં, હતી એ શોધતી કારણ, નીકળી બહાર વહેવાને

હતા સંસર્ગ અંતરમાં, જેવા જેની સાથે, બની એવી એ, શીતળ કે ઉષ્મ ધારા

રહી ના શકી છૂપી જ્યાં એ અંતરમાં, લાગી વહેવા બહાર, બનીને એ તો ધારા

ભારે પડયું જાળવવુંને જાળવવું એને, અંતરમાંને અંતરમાં, લાગી વહેવા બનીને ધારા

નાંખ્યો અચરજમાં તો મને, હતી છૂપી એ મારાથી અજાણ, અંતરની તો એ ધારા

ખેંચી ગઈ મને એ એની સાથેને સાથે, ગઈ વહેતી જ્યાં જ્યાં એ તો ધારા

આવ્યા પરિણામ કદી સારા, કદી ખોટા, અટકી ના તોયે એ, અંતરની ધારા

ગઈ, ગઈ જ્યાં જ્યાં એ તો વહેતી, ઊભા કર્યા એણે તો ત્યાં એના રે કિનારા
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

mārā aṁtaranī ē dhārā, nīkalī bahāra, lāgī vahēvā, chōḍī ēnā tō kinārā

lāgī ē tō vahēvānē vahēvā, banī kadī prēmanī dhārā, banī kadī ē dhagadhagatī jvālā

rahī rahīnē aṁtaramāṁnē aṁtaramāṁ, hatī ē śōdhatī kāraṇa, nīkalī bahāra vahēvānē

hatā saṁsarga aṁtaramāṁ, jēvā jēnī sāthē, banī ēvī ē, śītala kē uṣma dhārā

rahī nā śakī chūpī jyāṁ ē aṁtaramāṁ, lāgī vahēvā bahāra, banīnē ē tō dhārā

bhārē paḍayuṁ jālavavuṁnē jālavavuṁ ēnē, aṁtaramāṁnē aṁtaramāṁ, lāgī vahēvā banīnē dhārā

nāṁkhyō acarajamāṁ tō manē, hatī chūpī ē mārāthī ajāṇa, aṁtaranī tō ē dhārā

khēṁcī gaī manē ē ēnī sāthēnē sāthē, gaī vahētī jyāṁ jyāṁ ē tō dhārā

āvyā pariṇāma kadī sārā, kadī khōṭā, aṭakī nā tōyē ē, aṁtaranī dhārā

gaī, gaī jyāṁ jyāṁ ē tō vahētī, ūbhā karyā ēṇē tō tyāṁ ēnā rē kinārā
Scan Image

Gujarati Bhajan no. 6641 by Satguru Devendra Ghia - Kaka
First...663766386639...Last