Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8065 | Date: 15-Jul-1999
મારું મારું, કરી કરી, જીવનમાં કર્યું તેં તો તારા મનને મેલું
Māruṁ māruṁ, karī karī, jīvanamāṁ karyuṁ tēṁ tō tārā mananē mēluṁ

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 8065 | Date: 15-Jul-1999

મારું મારું, કરી કરી, જીવનમાં કર્યું તેં તો તારા મનને મેલું

  Audio

māruṁ māruṁ, karī karī, jīvanamāṁ karyuṁ tēṁ tō tārā mananē mēluṁ

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1999-07-15 1999-07-15 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17052 મારું મારું, કરી કરી, જીવનમાં કર્યું તેં તો તારા મનને મેલું મારું મારું, કરી કરી, જીવનમાં કર્યું તેં તો તારા મનને મેલું

મારા ને મારાની માયામાં તો જગમાં, થયું મન જીવનમાં એમાં ઘેલું

રાખવું હતું મનને તો અસંગી જીવનમાં, અસંગી ના એમાં એ રહ્યું

સંગેસંગના લેપ તો ચડયા મન પર, થયું એમાં એ તો મેલું

સદ્ગુણોની છાયા ત્યજી તો જ્યાં એણે, દુર્ગુણોની પાછળ એ દોડયું

મૂકી અવળી દોટ એણે જ્યાં જીવનમાં, પ્રભુના પ્યારનું બિંદુ ખોયું

સુખનાં સપના તો સેવી, અપનાવી રાહ ખોટી, સાચી રાહ જ્યાં ભૂલ્યું

કરી મુસીબતોના ડુંગરો ને ડુંગરો ઊભા, રહ્યું એમાં ને એમાં અટવાતું

રહેવાનું હતું તો સ્થિર જેનાં ચરણમાં, ત્યાં ના એ તો પહોંચ્યું

ભટકી ભટકી જગમાં એ તો બધે, ખાલી ને ખાલી એમાં એ રહ્યું
https://www.youtube.com/watch?v=_hjPW9cVyYU
View Original Increase Font Decrease Font

મારું મારું, કરી કરી, જીવનમાં કર્યું તેં તો તારા મનને મેલું

મારા ને મારાની માયામાં તો જગમાં, થયું મન જીવનમાં એમાં ઘેલું

રાખવું હતું મનને તો અસંગી જીવનમાં, અસંગી ના એમાં એ રહ્યું

સંગેસંગના લેપ તો ચડયા મન પર, થયું એમાં એ તો મેલું

સદ્ગુણોની છાયા ત્યજી તો જ્યાં એણે, દુર્ગુણોની પાછળ એ દોડયું

મૂકી અવળી દોટ એણે જ્યાં જીવનમાં, પ્રભુના પ્યારનું બિંદુ ખોયું

સુખનાં સપના તો સેવી, અપનાવી રાહ ખોટી, સાચી રાહ જ્યાં ભૂલ્યું

કરી મુસીબતોના ડુંગરો ને ડુંગરો ઊભા, રહ્યું એમાં ને એમાં અટવાતું

રહેવાનું હતું તો સ્થિર જેનાં ચરણમાં, ત્યાં ના એ તો પહોંચ્યું

ભટકી ભટકી જગમાં એ તો બધે, ખાલી ને ખાલી એમાં એ રહ્યું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

māruṁ māruṁ, karī karī, jīvanamāṁ karyuṁ tēṁ tō tārā mananē mēluṁ

mārā nē mārānī māyāmāṁ tō jagamāṁ, thayuṁ mana jīvanamāṁ ēmāṁ ghēluṁ

rākhavuṁ hatuṁ mananē tō asaṁgī jīvanamāṁ, asaṁgī nā ēmāṁ ē rahyuṁ

saṁgēsaṁganā lēpa tō caḍayā mana para, thayuṁ ēmāṁ ē tō mēluṁ

sadguṇōnī chāyā tyajī tō jyāṁ ēṇē, durguṇōnī pāchala ē dōḍayuṁ

mūkī avalī dōṭa ēṇē jyāṁ jīvanamāṁ, prabhunā pyāranuṁ biṁdu khōyuṁ

sukhanāṁ sapanā tō sēvī, apanāvī rāha khōṭī, sācī rāha jyāṁ bhūlyuṁ

karī musībatōnā ḍuṁgarō nē ḍuṁgarō ūbhā, rahyuṁ ēmāṁ nē ēmāṁ aṭavātuṁ

rahēvānuṁ hatuṁ tō sthira jēnāṁ caraṇamāṁ, tyāṁ nā ē tō pahōṁcyuṁ

bhaṭakī bhaṭakī jagamāṁ ē tō badhē, khālī nē khālī ēmāṁ ē rahyuṁ
Scan Image

Gujarati Bhajan no. 8065 by Satguru Devendra Ghia - Kaka

First...806280638064...Last