1999-06-22
1999-06-22
1999-06-22
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17062
એવું તો શું થયું, એવું તો શું થયું, એવું તો શું બન્યું
એવું તો શું થયું, એવું તો શું થયું, એવું તો શું બન્યું
નામ લેતું તો ના હતું જે હૈયું, નામ પ્રભુનું આજ, એમાં તો લેતું થઈ ગયું
કરાવી કર્મોએ લિલામ જીવનમાં ઇજ્જતની, નામ પ્રભુનું એ લેતું થઈ ગયું
અહંકાર અભિમાન ભરી ભરી હૈયામાં, ફર્યો જગમાં, ના કોઈ એમાંથી બચાવી શક્યું
કિસ્મતના ઘા લાગ્યા જીવનને આકરા, મન પ્રભુની માળા તો ફેરવતું થઈ ગયું
નિરાશાઓનું કાળું વાદળું ઘેરાયું, પ્રભુ નામનું એકમાત્ર કિરણ એમાં દેખાયું
જીવનમાં સાથ એક પછી એક છૂટતા ગયા, પ્રભુ નામને ત્યારે સાથી બનાવ્યું
ઉપાધિઓનો સામનો કરતાં કરતાં, હૈયું જીવનમાં તો જ્યાં તૂટી ગયું
પાપો ને પાપોથી દિલ જ્યાં ઊભરાઈ ગયું, પ્રભુ વિના ના નજર બીજે ફેરવી શક્યું
સંજોગો ને સંજોગો જ્યાં નમાવતા ગયા, પ્રભુ તરફ નજર ત્યાં ફેરવતું તો થઈ ગયું
મૂંઝારામાંથી જ્યાં બહાર ના નીકળી શકાયું, પ્રભુ તરફ નજર ફેરવતું એ થઈ ગયું
https://www.youtube.com/watch?v=YIAcG5mmbaw
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
એવું તો શું થયું, એવું તો શું થયું, એવું તો શું બન્યું
નામ લેતું તો ના હતું જે હૈયું, નામ પ્રભુનું આજ, એમાં તો લેતું થઈ ગયું
કરાવી કર્મોએ લિલામ જીવનમાં ઇજ્જતની, નામ પ્રભુનું એ લેતું થઈ ગયું
અહંકાર અભિમાન ભરી ભરી હૈયામાં, ફર્યો જગમાં, ના કોઈ એમાંથી બચાવી શક્યું
કિસ્મતના ઘા લાગ્યા જીવનને આકરા, મન પ્રભુની માળા તો ફેરવતું થઈ ગયું
નિરાશાઓનું કાળું વાદળું ઘેરાયું, પ્રભુ નામનું એકમાત્ર કિરણ એમાં દેખાયું
જીવનમાં સાથ એક પછી એક છૂટતા ગયા, પ્રભુ નામને ત્યારે સાથી બનાવ્યું
ઉપાધિઓનો સામનો કરતાં કરતાં, હૈયું જીવનમાં તો જ્યાં તૂટી ગયું
પાપો ને પાપોથી દિલ જ્યાં ઊભરાઈ ગયું, પ્રભુ વિના ના નજર બીજે ફેરવી શક્યું
સંજોગો ને સંજોગો જ્યાં નમાવતા ગયા, પ્રભુ તરફ નજર ત્યાં ફેરવતું તો થઈ ગયું
મૂંઝારામાંથી જ્યાં બહાર ના નીકળી શકાયું, પ્રભુ તરફ નજર ફેરવતું એ થઈ ગયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ēvuṁ tō śuṁ thayuṁ, ēvuṁ tō śuṁ thayuṁ, ēvuṁ tō śuṁ banyuṁ
nāma lētuṁ tō nā hatuṁ jē haiyuṁ, nāma prabhunuṁ āja, ēmāṁ tō lētuṁ thaī gayuṁ
karāvī karmōē lilāma jīvanamāṁ ijjatanī, nāma prabhunuṁ ē lētuṁ thaī gayuṁ
ahaṁkāra abhimāna bharī bharī haiyāmāṁ, pharyō jagamāṁ, nā kōī ēmāṁthī bacāvī śakyuṁ
kismatanā ghā lāgyā jīvananē ākarā, mana prabhunī mālā tō phēravatuṁ thaī gayuṁ
nirāśāōnuṁ kāluṁ vādaluṁ ghērāyuṁ, prabhu nāmanuṁ ēkamātra kiraṇa ēmāṁ dēkhāyuṁ
jīvanamāṁ sātha ēka pachī ēka chūṭatā gayā, prabhu nāmanē tyārē sāthī banāvyuṁ
upādhiōnō sāmanō karatāṁ karatāṁ, haiyuṁ jīvanamāṁ tō jyāṁ tūṭī gayuṁ
pāpō nē pāpōthī dila jyāṁ ūbharāī gayuṁ, prabhu vinā nā najara bījē phēravī śakyuṁ
saṁjōgō nē saṁjōgō jyāṁ namāvatā gayā, prabhu tarapha najara tyāṁ phēravatuṁ tō thaī gayuṁ
mūṁjhārāmāṁthī jyāṁ bahāra nā nīkalī śakāyuṁ, prabhu tarapha najara phēravatuṁ ē thaī gayuṁ
|