Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8095 | Date: 03-Jul-1999
રમત તારી જો તારા મન સાથે છે, દિલને દુઃખી એમાં તું શાને કરે છે
Ramata tārī jō tārā mana sāthē chē, dilanē duḥkhī ēmāṁ tuṁ śānē karē chē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 8095 | Date: 03-Jul-1999

રમત તારી જો તારા મન સાથે છે, દિલને દુઃખી એમાં તું શાને કરે છે

  No Audio

ramata tārī jō tārā mana sāthē chē, dilanē duḥkhī ēmāṁ tuṁ śānē karē chē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1999-07-03 1999-07-03 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17082 રમત તારી જો તારા મન સાથે છે, દિલને દુઃખી એમાં તું શાને કરે છે રમત તારી જો તારા મન સાથે છે, દિલને દુઃખી એમાં તું શાને કરે છે

હૈયું ડૂબી રહ્યું છે ભાવમાં ને ભાવમાં, અડચણ ઊભી એમાં તું શાને કરે છે

કરે છે મન તો મનધાર્યું, ઊંચુંનીચું હૈયાને તો એમાં તું શાને કરે છે

વિચારોની શૃંખલાઓ કરી ઊભી, હૈયાને ભાવમાં તો શાને તાણ્યા કરે છે

દુઃખદર્દ કરી ઊભું, સોંપી હૈયામાં મન તું જગમાં શાને ફર્યા કરે છે

ઠરીઠામ બેસતું નથી જગમાં તું ક્યાંય, હૈયાને ઠરીઠામ ના બેસવા દે છે

દિન નથી જોતું, તું રાત નથી જોતું, ચક્ર તારું ચાલુ ને ચાલુ રહે છે

ફુરસદ વિનાની ફુરસદ છે પાસે તારી, શાને ના ઉપયોગ એનો કરે છે

રોકટોક વિનાનો તો રહ્યો છે તું, ના રોકટોક કોઈની એમાં ગણકારે છે

ભાગ્ય નાખે છે પાસા જીવનના, બનીને હાથો પાર એને પાડે છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ramata tārī jō tārā mana sāthē chē, dilanē duḥkhī ēmāṁ tuṁ śānē karē chē

haiyuṁ ḍūbī rahyuṁ chē bhāvamāṁ nē bhāvamāṁ, aḍacaṇa ūbhī ēmāṁ tuṁ śānē karē chē

karē chē mana tō manadhāryuṁ, ūṁcuṁnīcuṁ haiyānē tō ēmāṁ tuṁ śānē karē chē

vicārōnī śr̥ṁkhalāō karī ūbhī, haiyānē bhāvamāṁ tō śānē tāṇyā karē chē

duḥkhadarda karī ūbhuṁ, sōṁpī haiyāmāṁ mana tuṁ jagamāṁ śānē pharyā karē chē

ṭharīṭhāma bēsatuṁ nathī jagamāṁ tuṁ kyāṁya, haiyānē ṭharīṭhāma nā bēsavā dē chē

dina nathī jōtuṁ, tuṁ rāta nathī jōtuṁ, cakra tāruṁ cālu nē cālu rahē chē

phurasada vinānī phurasada chē pāsē tārī, śānē nā upayōga ēnō karē chē

rōkaṭōka vinānō tō rahyō chē tuṁ, nā rōkaṭōka kōīnī ēmāṁ gaṇakārē chē

bhāgya nākhē chē pāsā jīvananā, banīnē hāthō pāra ēnē pāḍē chē
Scan Image

Gujarati Bhajan no. 8095 by Satguru Devendra Ghia - Kaka
First...809280938094...Last