Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans

Hymn No. 221 | Date: 26-Sep-1985
આયુષ્ય તારું એળે ગયું, વિચારજે તું મનમાં
Āyuṣya tāruṁ ēlē gayuṁ, vicārajē tuṁ manamāṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 221 | Date: 26-Sep-1985

આયુષ્ય તારું એળે ગયું, વિચારજે તું મનમાં

  No Audio

āyuṣya tāruṁ ēlē gayuṁ, vicārajē tuṁ manamāṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1985-09-26 1985-09-26 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1710 આયુષ્ય તારું એળે ગયું, વિચારજે તું મનમાં આયુષ્ય તારું એળે ગયું, વિચારજે તું મનમાં

કરવા જેવું કર્યું નહીં, સદા રહ્યો છે તું ભ્રમમાં

દેહ માનવતન મળ્યો, કાર્ય કરવા આ જગમાં

સદવિચારો જાગ્યા જ્યારે, ન મૂક્યા તેને આચારમાં

લેવું હતું નામ પ્રભુનું, ન લીધું તેં આળસમાં

દાન, પુણ્ય ને ધર્મની વાત, મૂકી સદા તેં વિલંબમાં

કામ-ક્રોધ દૂર કરવા હતા, ભરી રાખ્યા તેં હૈયામાં

સમય વીતતો ગયો, ચાલ બદલાઈ નહીં જીવનમાં

સુખ મેળવવા દોડી રહ્યો, સુખ ના મળ્યું જીવનમાં

સમય વીત્યો મળશે નહીં, મળશે નહીં તને જગમાં

લાભ લેવા લોટતો, પરિણમતું સદા નિરાશામાં

View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

āyuṣya tāruṁ ēlē gayuṁ, vicārajē tuṁ manamāṁ

karavā jēvuṁ karyuṁ nahīṁ, sadā rahyō chē tuṁ bhramamāṁ

dēha mānavatana malyō, kārya karavā ā jagamāṁ

karavā jēvuṁ karyuṁ nahīṁ, sadā rahyō chē tuṁ bhramamāṁ

sadavicārō jāgyā jyārē, na mūkyā tēnē ācāramāṁ

karavā jēvuṁ karyuṁ nahīṁ, sadā rahyō chē tuṁ bhramamāṁ

lēvuṁ hatuṁ nāma prabhunuṁ, na līdhuṁ tēṁ ālasamāṁ

karavā jēvuṁ karyuṁ nahīṁ, sadā rahyō chē tuṁ bhramamāṁ

dāna, puṇya nē dharmanī vāta, mūkī sadā tēṁ vilaṁbamāṁ

karavā jēvuṁ karyuṁ nahīṁ, sadā rahyō chē tuṁ bhramamāṁ

kāma-krōdha dūra karavā hatā, bharī rākhyā tēṁ haiyāmāṁ

karavā jēvuṁ karyuṁ nahīṁ, sadā rahyō chē tuṁ bhramamāṁ

samaya vītatō gayō, cāla badalāī nahīṁ jīvanamāṁ

karavā jēvuṁ karyuṁ nahīṁ, sadā rahyō chē tuṁ bhramamāṁ

sukha mēlavavā dōḍī rahyō, sukha nā malyuṁ jīvanamāṁ

karavā jēvuṁ karyuṁ nahīṁ, sadā rahyō chē tuṁ bhramamāṁ

samaya vītyō malaśē nahīṁ, malaśē nahīṁ tanē jagamāṁ

karavā jēvuṁ karyuṁ nahīṁ, sadā rahyō chē tuṁ bhramamāṁ

lābha lēvā lōṭatō, pariṇamatuṁ sadā nirāśāmāṁ

karavā jēvuṁ karyuṁ nahīṁ, sadā rahyō chē tuṁ bhramamāṁ
English Explanation Increase Font Decrease Font

Kakaji, Shri Satguru Devendraji Ghia has written innumerable bhajans and hymns in the glory of the Divine Mother. Here, through this bhajan, Kakaji asks the devotee to introspect about his deeds and how he has played his role on this earth.

The life of the devotee is spent, introspect about it in your mind

What you had to perform you did not perform and you have ever lived in an illusionary world

You have got a human body, and you had to perform certain tasks in this world

What you had to perform you did not perform and you have ever lived in an illusionary world

When positive thoughts had entered your mind, you did not implement them

What you had to perform you did not perform and you have ever lived in an illusionary world

You had to chant the name of the Almighty, in your laziness, you did not chant it

What you had to perform you did not perform and you have ever lived in an illusionary world

The talks of Philanthropy, virtues and religion have always been prolonged

What you had to perform you did not perform and you have ever lived in an illusionary world

You had to do eliminate malice and hatred but you have accumulated them in your heart

What you had to perform you did not perform and you have ever lived in an illusionary world

The time has passed by and your gait has not changed of your life

What you had to perform you did not perform and you have ever lived in an illusionary world

You have been running to chase happiness but you did not achieve it in your life

What you had to perform you did not perform and you have ever lived in an illusionary world

The time that has been lost will not be regained, you will not find it in the world

What you had to perform you did not perform and you have ever lived in an illusionary world

You have always returned to gain profit, and the end result was unhappiness

What you had to perform you did not perform and you have ever lived in an illusionary world

Here, kakaji in this beautiful bhajan enlightens the human being to be awakened and devote time in the glory of the Divine Mother and perform the deeds which are diverted

towards the Almighty.
Scan Image

Gujarati Bhajan no. 221 by Satguru Devendra Ghia - Kaka
First...220221222...Last