Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8115 | Date: 11-Jul-1999
અનેક રહસ્યોથી છે ભલે ભરેલો, સમજાય તો છે કુદરત એક ખુલ્લો ચોપડો
Anēka rahasyōthī chē bhalē bharēlō, samajāya tō chē kudarata ēka khullō cōpaḍō

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 8115 | Date: 11-Jul-1999

અનેક રહસ્યોથી છે ભલે ભરેલો, સમજાય તો છે કુદરત એક ખુલ્લો ચોપડો

  No Audio

anēka rahasyōthī chē bhalē bharēlō, samajāya tō chē kudarata ēka khullō cōpaḍō

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1999-07-11 1999-07-11 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17102 અનેક રહસ્યોથી છે ભલે ભરેલો, સમજાય તો છે કુદરત એક ખુલ્લો ચોપડો અનેક રહસ્યોથી છે ભલે ભરેલો, સમજાય તો છે કુદરત એક ખુલ્લો ચોપડો

અનેક નિયમોથી તો છે બંધાયેલો, છે અનેક નિયમોને તો એ પાળનારો

રાતની રાત તો એમાં રાત રહી નથી, સવારની સવારીને છે સ્વીકારનારો

સમય સંગે રહેનારો, સમય પાળનારો, છે સમયથી તો એ બંધાયેલો

છે સલાહ સહુને તો એમાં સમજાય તો, છે સલાહથી ભરેલો ચોપડો

નથી કોઈ સીમા બાંધી શક્યું તો એની, છે એ તો સીમારહિત ચોપડો

રહસ્યો ને રહસ્યોથી છે ભલે એ ભરેલો, એને જાણનારને મન છે એ ખુલ્લો ચોપડો

નથી વિરામ એમાં હજી એનો આવ્યો, મન ને બુદ્ધિને રહ્યો છે એ મૂંઝવતો

શું નથી એમાં, નથી એ કહી શકતા, શોધતા એમાંથી નવું નવું કાઢનારો

આવો છે એ તો વિશાળ ચોપડો, છે તોય તારા હૈયામાં તો છુપાયેલો
View Original Increase Font Decrease Font

અનેક રહસ્યોથી છે ભલે ભરેલો, સમજાય તો છે કુદરત એક ખુલ્લો ચોપડો

અનેક નિયમોથી તો છે બંધાયેલો, છે અનેક નિયમોને તો એ પાળનારો

રાતની રાત તો એમાં રાત રહી નથી, સવારની સવારીને છે સ્વીકારનારો

સમય સંગે રહેનારો, સમય પાળનારો, છે સમયથી તો એ બંધાયેલો

છે સલાહ સહુને તો એમાં સમજાય તો, છે સલાહથી ભરેલો ચોપડો

નથી કોઈ સીમા બાંધી શક્યું તો એની, છે એ તો સીમારહિત ચોપડો

રહસ્યો ને રહસ્યોથી છે ભલે એ ભરેલો, એને જાણનારને મન છે એ ખુલ્લો ચોપડો

નથી વિરામ એમાં હજી એનો આવ્યો, મન ને બુદ્ધિને રહ્યો છે એ મૂંઝવતો

શું નથી એમાં, નથી એ કહી શકતા, શોધતા એમાંથી નવું નવું કાઢનારો

આવો છે એ તો વિશાળ ચોપડો, છે તોય તારા હૈયામાં તો છુપાયેલો

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

anēka rahasyōthī chē bhalē bharēlō, samajāya tō chē kudarata ēka khullō cōpaḍō

anēka niyamōthī tō chē baṁdhāyēlō, chē anēka niyamōnē tō ē pālanārō

rātanī rāta tō ēmāṁ rāta rahī nathī, savāranī savārīnē chē svīkāranārō

samaya saṁgē rahēnārō, samaya pālanārō, chē samayathī tō ē baṁdhāyēlō

chē salāha sahunē tō ēmāṁ samajāya tō, chē salāhathī bharēlō cōpaḍō

nathī kōī sīmā bāṁdhī śakyuṁ tō ēnī, chē ē tō sīmārahita cōpaḍō

rahasyō nē rahasyōthī chē bhalē ē bharēlō, ēnē jāṇanāranē mana chē ē khullō cōpaḍō

nathī virāma ēmāṁ hajī ēnō āvyō, mana nē buddhinē rahyō chē ē mūṁjhavatō

śuṁ nathī ēmāṁ, nathī ē kahī śakatā, śōdhatā ēmāṁthī navuṁ navuṁ kāḍhanārō

āvō chē ē tō viśāla cōpaḍō, chē tōya tārā haiyāmāṁ tō chupāyēlō
Scan Image

Gujarati Bhajan no. 8115 by Satguru Devendra Ghia - Kaka
First...811081118112...Last