1999-07-13
1999-07-13
1999-07-13
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17108
જાણવું છે જો તારે, શું છે તું, જાણી લે જીવનમાં તું શું શું નથી

યાદી થાય ભલે ઘણી મોટી એમાં, તારા સિવાય બાકી તો રહેવાનું નથી
વધજે શ્રદ્ધાથી આગળ તું, કરવા ના દેતો અહેસાસ દિલને દિલમાં શ્રદ્ધા નથી
દેખાતું હોય, હોય ભલે એ સત્ય, તેથી દેખાતું નથી એ કાંઈ અસત્ય નથી
જાણ્યાં નથી કર્મો જીવનમાં તેં તારાં, કહી શકશે કેમ, તેં એ તો કર્યાં નથી
મળશે ના પુરાવો તને તારા અસ્તિત્વનો, કહી કેમ શકશે કે તું તું નથી
દુઃખદર્દની દવા ભલે મળી નથી, કહી કેમ શકશે કે સુખ જોઈતું નથી
સાથ વિનાનો છે સાથી જગમાં તું સહુનો, જ્યાં સાથ પૂરો દઈ શક્યો નથી
સમજણ તો તારી કેમ કામ લાગી નથી, સહુને જ્યાં પૂરા તું સમજ્યો નથી
જનમફેરા લીધા છે જગમાં તેં નોતરી, મનને મુક્ત જીવનમાં કર્યું નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jāṇavuṁ chē jō tārē, śuṁ chē tuṁ, jāṇī lē jīvanamāṁ tuṁ śuṁ śuṁ nathī
yādī thāya bhalē ghaṇī mōṭī ēmāṁ, tārā sivāya bākī tō rahēvānuṁ nathī
vadhajē śraddhāthī āgala tuṁ, karavā nā dētō ahēsāsa dilanē dilamāṁ śraddhā nathī
dēkhātuṁ hōya, hōya bhalē ē satya, tēthī dēkhātuṁ nathī ē kāṁī asatya nathī
jāṇyāṁ nathī karmō jīvanamāṁ tēṁ tārāṁ, kahī śakaśē kēma, tēṁ ē tō karyāṁ nathī
malaśē nā purāvō tanē tārā astitvanō, kahī kēma śakaśē kē tuṁ tuṁ nathī
duḥkhadardanī davā bhalē malī nathī, kahī kēma śakaśē kē sukha jōītuṁ nathī
sātha vinānō chē sāthī jagamāṁ tuṁ sahunō, jyāṁ sātha pūrō daī śakyō nathī
samajaṇa tō tārī kēma kāma lāgī nathī, sahunē jyāṁ pūrā tuṁ samajyō nathī
janamaphērā līdhā chē jagamāṁ tēṁ nōtarī, mananē mukta jīvanamāṁ karyuṁ nathī
|