1999-07-24
1999-07-24
1999-07-24
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17126
અજમાવ્યા જીવનમાં કંઈક ઉપાયો, હવે રહ્યો છે બાકી પ્રેમ પ્રેમને પ્રેમ

પૂછશે ના કોઈ મને, હવે બાકી છે એ તો કેમ કેમ ને કેમ
જીવ્યા ના જીવન જીવવાની રીતે જીવનમાં, એ તો એમ એમને એમ
સૂઝી ના દિશા જીવન જીવવાની, વધ્યા ઉપાડા મનના જેમ જેમ ને જેમ
મળી શાંતિ જીવનમાં, ઘટયા મનના ઉપાડા તો તેમ તેમ ને તમે
જીવ્યા જીવન એવી રીતે, બનાવી ના શક્યા એને હેમ હેમ ને હેમ
બદલાઈ ગઈ દિશા તો જીવનની, બદલાઈ ગઈ જીવનની તેમ તેમ ને તેમ
પામ્યા થોડું સમજ્યા ઝાઝું, પામવી હતી કુશળતાને ક્ષેમ ક્ષેમ ને ક્ષેમ
વધી ના શક્યા જીવનમાં આગળ, હતો ગયો પેસી હૈયે વહેમ, વહેમ ને વહેમ
હતો રસ્તો સાચો પ્રેમનો સમજાયું ના, લીધો ના હતો કેમ કેમ ને કેમ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ajamāvyā jīvanamāṁ kaṁīka upāyō, havē rahyō chē bākī prēma prēmanē prēma
pūchaśē nā kōī manē, havē bākī chē ē tō kēma kēma nē kēma
jīvyā nā jīvana jīvavānī rītē jīvanamāṁ, ē tō ēma ēmanē ēma
sūjhī nā diśā jīvana jīvavānī, vadhyā upāḍā mananā jēma jēma nē jēma
malī śāṁti jīvanamāṁ, ghaṭayā mananā upāḍā tō tēma tēma nē tamē
jīvyā jīvana ēvī rītē, banāvī nā śakyā ēnē hēma hēma nē hēma
badalāī gaī diśā tō jīvananī, badalāī gaī jīvananī tēma tēma nē tēma
pāmyā thōḍuṁ samajyā jhājhuṁ, pāmavī hatī kuśalatānē kṣēma kṣēma nē kṣēma
vadhī nā śakyā jīvanamāṁ āgala, hatō gayō pēsī haiyē vahēma, vahēma nē vahēma
hatō rastō sācō prēmanō samajāyuṁ nā, līdhō nā hatō kēma kēma nē kēma
|
|